________________
४६८
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
હશે ? આ વેશ્યા કરતાં રૂપમાં, ગુણમાં, બધામાં ચઢીયાતી જ હશે ને તે છતાં પણ, શ્રી નંદિષેણે પાછા ઘેર જવાને વિચાર કર્યો નથી અને હૈયામાં ઉદભવેલી કામેચ્છાને યેન કેન કચડી નાખવાનો જ પ્રયાસ કર્યો કર્યો છે. આ બધી વિગતેને લક્ષ્યમાં રાખીને, વિચાર કરે કે-શ્રી નંદિષેણે વેશ્યાનો સ્વીકાર કર્યો, એમાં પ્રબળતા કોની? કામની કે કર્મની? કહેવું જ પડશે કે-એ મહાપુરૂષનું કર્મ જે એટલું બધું જોરદાર ન હત, તે કામમાં એવી કઈ જ તાકાત નહોતી કે-એ એ મહાપુરૂષને પટકી નાખે ! કર્મ જે એટલું બધું જોરદાર ન
ત, તે એમણે કામને તે ચપટી માત્રમાં ચાળી નાખો હેત ! આ તે આવે છે. આવી મળે, એક પ્રકારની વિચિત્ર ફસામણ ઉભી થઈ ગઈ અને પિતાને પણ લાગ્યું કે-“મારા ચારિત્રમોહ કમને હું ભોગેને ભોગવ્યા વિના ભેદી શકું, એ શક્ય જ નથી ત્યારે જ શ્રી નંદિષેણે વેશ્યાનો સવીકાર કર્યો.
આવી રીતિએ, આવા સંજોગોમાં પણ શ્રી નદિષેણે વેશ્યાને સ્વીકાર કરતાં, કેવી પ્રતિજ્ઞા કરી હતી ? મુનિવેષને મૂકીને વેશ્યાની સાથે રહેવાનું શરૂ કરતાં પહેલાં, શ્રી નંદિષેણે અભિગ્રહ ગ્રહણ કર્યો કે-રેજ જ્યાં સુધી દશ દશ માણસોને પ્રતિબંધ પમાડીને હું તેમને દીક્ષા લેવાને માટે મોકલી આપુ નહિ, ત્યાં સુધી મારે ભજન કરવું નહિ.' ' ભોગને ભેગવવાનો ઉલ્લાસ હેય, તે આ અભિગ્રહ પ્રહણ કરી શકાય ખરે? હૈયામાંથી મોક્ષમાર્ગની આરાધનાની વાત ભૂલ-ચૂકે પણ વિસારે પડી જાય નહિ, એની