________________
પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ
૪૬૭
આવા સંગ બૈશ્યામદોષજે !' ભગવાને પણ જે કહ્યું હતું અને દેવીએ પણ જે કહ્યું હતું, તે કર્મના ઉદયના આ પ્રતાપ છે! એ ક્રમ મને છેડે તેમ નથી. ભાગાને ભાગવ્યા વિના એ ક્રમ જાય એવુ નથી. આવેા વિચાર કરીને શ્રી નર્દિષ વેશ્યાના સ્વીકાર કર્યાં.
હવે વિચાર કરો કે-શ્રી નર્દિષણને પાડવા કાણે એમને કામે પાડવા કે કમે પાડ્યા ? કહેવું જ પડશે કે શ્રી નદિષણને તેમને તેવા પ્રકારના ક્રમે જ પાડચા, જે કે—શ્રી નર્દિષણને કામે પાડચા એવું ન જ કહી શકાય એમ નહિ, કારણ કે-એમના કને પુણ્ એમને કામ દ્વારા જ પાડ્યા હતા. કામને સેવવાની પ્રગટેલી ઈચ્છાને જ્યારે એ કાઈ પણ રીતિએ દબાવી શકથા જ નહિ, ત્યારે આવા ચાગ મળી જતાં, એમને ભાગાને ભાગવી લેવાના નિણૅય કરવા પડયો હતા. આમ છતાં ય, એમના પતનમાં મુખ્ય વસ્તુ કામ નથી પણ કમ` જ છે, એ વાત ભૂલવા જેવી નથી. શ્રી નર્દિષણને કામે પાડયા, એમ તે કયારે કડી શકાત ? વેશ્યાને જોઈ ને એ ભાગની લાલસાવાળા બની ગયા હોત! એમને એમ થઈ ગયું હોત કે-કયારે આ મને વશ થાય ? પણ વેશ્યાને વશ કરવાના એમણે પ્રયત્ન કર્યો જ નથી. રત્નાની વૃષ્ટિ પણ વેશ્યાને વશ કરવા નિમિત્તે નહાતી ! વળી જો એમને ભેાગ લાગવી જ લેવા છે—એવું મનમાં થયું હોત, તે એમને ઘેર એમની સેવા કરે, એમના હૈયાને સતાણે, એવી પાંચસે કુલવધૂએ હતી. શ્રી નદિષણ જ્યારે દીક્ષિત થયા, તે વખતે તે પાંચસેા સ્ત્રીઓને તજીને દીક્ષિત થયા હતા. એ પાંચસેા કેવી