________________
છ૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને નહિ, માછીમારોને માછલીઓને પકડવાની જાળે પૂરી પાડવી એમાં ઉપકાર છે, એમ એ કહે નહિ. હિંસાથી બચવા માટે એ પતે સહન કરવાનું પસંદ કરે અને સહન કરીને પણ જીવહિંસાથી બચવું જોઈએ એમ જ કહે. આમ તે સર્વ આસ્તિક દર્શનકારોએ અહિંસાને પ્રધાન પદ આપ્યું છે, પણ
માં એમના જીવનના અને એમણે કરેલા વિવેચનના ઉંડા ણમાં ઉતરે, એટલે સમજાઈ જાય કે-એમણે પિતાની અહિંસાની વાતને પિતે જ પિતાના વર્તનથી અને વિવેચનથી કલંકિત કરી છે. અહિંસાને માનનારા યાદિમાં પણ છવહિંસાનું વિધાન કરે નહિ. અહિંસાને માનનારા વનસ્પતિ આદિના જીવોનું ભક્ષણ કરવાનું પણ ઉપદેશે નહિ દાનને ય મારવાની વાત એ કરે નહિ. અહિંસાના પાલન માટે, જીવે
ક્યાં ક્યાં છે અને એ છાનું રક્ષણ કેમ થાય એ જાણવું જોઈએ. એ કાં તે સર્વજ્ઞ જાણી શકે અથવા તે સર્વજ્ઞના કહેલાને જે પ્રમાણ કરે તે જાણી શકે. આંખના પલકારા જેટલા સમય માત્રમાં જેમના એકતૃતીયાંશ-અધિક સત્તર ભ થઈ જાય, એવા જે પણ હોય છે. ચર્મચક્ષુથી જોઈ શકાય નહિ, એવા શરીરવાળા પણ જીવ હોય છે. સાયની અણના અગ્રભાવ ઉપર અનન્તા જી રહી શકે, એ પણ શક્ય છે. અનન્તજ્ઞાની સિવાય આવું બધું સ્વતન્ત્રપણે કોણ જાણી શકે? ભગવાન શ્રી જિનેશ્વરદેએ તે એવા જીની પણ હિંસા કરવી નહિ જોઈએ-એમ ઉપદેશ્ય છે, ત્યાં દાન વેને મારવાની, પશુઓને હોમવાની અને વનસ્પતિ આદિના ભક્ષણની સલાહ આપનારા–એમાં ધર્મ બનાવનારા પણ