________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
મારી હતી કે-એની બૂમોને સાંભળીને, આજુબાજુના લેકે, શું છે તે જોવા-જાણવાને એકઠા થઈ ગયા, લેકે તે પેલા શરાબીને જોઈને બોલવા લાગ્યા કે-“આજ એ સાલાનું આવી
ન્યું છે. બદમાશ એ જ દાવ છે. શરાબ પીઈને જેને તેને હેરાન કરે છે અને સામા થનારને મારી નાખવાની બીક બતાવે છે. એનાં બૈરી છોકરાંને ય એણે રઝળતા કરી મૂક્યાં છે. આ શેઠજીના દીકરા જેવા સારા માણસને ય મારી નાખવાની વાત કરતા હતા. આ હલકટ માણસ કમેતે ન મરે, તો બીજું થાય પણ શું? મરવા દે, સાલાને !” આવી વાતો કરતા સૌ તે, એ શરાબીના મરણને તમાશો જેવાને જ જાણે ઉલા રહ્યા.
શેઠપુરથી એ ખમાયું નહિ. એ તે તરત જ પુલ તરફ છે, કેમ કે પેલો શરાખી પુલની નજદિકમાં એટલો બધો આવી ગયે હતું કે-જે જરાક મોડું થાય, તે એને પુલ ઉપર ચઢતાં અને પુલ ઉપર ચઢીને નદીમાં પડતાં વાર લાગે નહિ. શેઠપુત્ર તે દેડીને પુલ પાસે ગયો અને ઝડપથી પણ જળવીને પેલાને બચાવવાને માટે પુલને પેલે પાર જવા લાગ્યો.
લોકો તે પાછા વળે, શેઠ! પાછા વળે, એવા નાદાનને બચાવવાને હોય નહિ.”—એવી બૂમે જ મારતા રહ્યા, કારણ કે- અજ્ઞાન લેકની એ માન્યતા હોય છે કે શત્રુને મારા જ જોઈએ.” એટલે “શત્રુ જે એની મેળે મરતો હોય તે તેને બચાવ, એ તે મેટી મૂર્ખાઈ છે –આવું જ અજ્ઞાન લોકનું
લવું થાય છે. આવા પણ અજ્ઞાન લોકે, અવસરે તે પાછા અપકારી ઉપર ઉપકાર કરનારની મુક્તકંઠે પ્રશંસા જ કરે