________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
શ્રી નર્દિષણ મુનિવરે એ મહાલયમાં પ્રવેશ કરીને ધમલાભ’ એમ ઉચ્ચાર્યું, સાધુએ કાઇ પણ ઘરમાં ભિક્ષાર્થે પેસે, કે તરત જ ‘ધર્મ લાભના જ ઉચ્ચાર કરે, પણ બીજો કાઈ ઉચ્ચાર કરે નહિ. આની પાછળ પણ હેતુ છે. સાધુઓની ઈચ્છા પેાતાને માટે પણ ધર્મની છે અને જગતના જીવાને માટે પણ ધર્મની જ છે. ‘હું ધર્મને પાછું અને જગતના જીવા ધર્મને પામે’-એ જ સાધુ માત્રની ભાવના હોય છે.
ધ લાભ'ના ઉચ્ચાર સૂચવે છે કે-ભિક્ષાર્થે આવેલા મને તમે જે ભિક્ષા આપે, તે ધર્મને પામવાના હેતુથી આપે। । ભિક્ષા આપનાર ઉપર પ્રસન્ન થઇને આપવાને માટેના આ આશીર્વાદ નથી. તમારા ઘરમાં હું આભ્યા છે, તેથી તમને ધર્મના લાભ થાય—એવા હેતુને સૂચવવાને માટે ધર્મ લાભના ઉચ્ચાર છે. આથી તા, જે ઘરમાંથી ભિક્ષા મળતી નથી, જે ઘરવાળા ભિક્ષા આપતા નથી અથવા તે ભિક્ષા આપવાને તૈયાર હોય છે, પણ મુનિને ભિક્ષામાં લેવી કલ્પે નહિ એવી ચીજો હાય છે,તે ઘરમાંથી ભિક્ષા લીધા વિના જ નીકળતાં પણ, મુનિએ ધર્મ લાભ જ ઉચ્ચારે છે, આપે તેને ય ધર્મલાભ થાઓ અને ન આપે તેને ચ ધર્મલાભ થાએ ! સારૂં આપે, ઘણુ' આપે, તેને ચ ધર્મલાભ થાઓ અને સામાન્ય આપે, ઘેાડુ આપે, તેને ય ધર્મલાભ થા ! આવી જ મનેાવૃત્તિ સાધુઓની હાય છે.
ય
મુનિવર શ્રી નદિષણે ‘ધર્મ લાભ' એવા ઉચ્ચાર કર્યો. એ સાંભળીને વેશ્યા મુનિવરની પાસે આવી અને હસતાં હસતાં આલી કે-ધર્મ લાભનું મારે શું પ્રયેાજન છે? હું તેા ધર્મથી
૪૬૨