________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા
મુનિવર શ્રી નર્દિષણ ઉપર માન કષાયે કારનું આક્રમણ કર્યું, ‘એ ત્તારી, અ લાભની માગણીના મિષે શું આ વારાંઅના વ્યંગથી મારી અવજ્ઞા કરે છે ? અહીં મારી પાસે શી *સીના છે? એને પણ ખતાવી દઉં કે-મારી તપેાલબ્ધિમાં રહેલા અનિધાનની પાસે તે તારા આ મહાલય વિગેરે કાંઈ કશી જ ગણનામાં નથી !' આટલે બધે ઉચે ચઢેલા એ મહા મુનિવરને હવે અભિમાન આમ પટકી દે છે! રાજવૈભવના ત્યાગીને, વેશ્યાના ભાગમાં વિક્ષુબ્ધ બનાવવાની જાળ, વિધિ આવા પ્રકારના અભિમાનને નિપજાવવા દ્વારા ચાજે છે. અસાર માનીને જે ધનને વસ્યું હતું, તે જ ધનની તાબ્ધિના ચેાગે વૃષ્ટિ કરી દેખાડીને, વેશ્યાને ચમત્કાર ખતાવવાનું આ મહામુનિના મનમાં અભિમાન પેદા થાય છે. વિશ્વ આખાનું ભાન ભૂલાવનારી વેશ્યા જ્યામાહ પામી, એ ભાન ભૂલી એ ખરું, પણ એ તે વિષયની પુતળી હતી, જ્યારે આ તા. મહામુનિ હતા ને ? વેશ્યા ભૂલ કરે એટલે મહામુનિ પણ ભૂલ કરે ? અન્ય કાઈ ભૂલ કરી બેસે તા ય મુનિએ પેાતે શૂલ કરવાની હાય નહિ, ત્યાં વળી વેશ્યા ભૂલ કરે એટલે સુનિ પણ ભૂલ કરે, એમ પ્રેમ જ કહી શકાય ? પણ આ સહામુનિ, જેમણે વિષયાનો તથા કષાયાનો પરિહાર કર્યો હતા, તેને મૂળમાંથી ઉખેડી નાખવાને માટે જેમણે સંયમનો મને તપનો સ્વીકાર કર્યાં હતા, તે ભૂલ્યા; ખરેખર, મહામુનિ ભૂલ્યા. મુનિના ધમ માત્ર ધર્મલાભ આપવાનો છે. તેએ રાઈને અથ લાભ આપે નહિં, આ મહામુનિ વેદાદયના પરિ ણામથી ખચવાને માટે તા, અત્યાર સુધી ગજખનાક પ્રયત્ન
y