________________
પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ લેવામાં આવે, તે જગતમાંથી કામનું અસ્તિત્વ નાબૂદ થઈ ગયું, એમ જ માનવું પડે ને? પણ જગતમાંથી કામનું અસ્તિત્વ નાબૂદ થઈ ગયું છે ખરું? આજે જગતના જીમાં કામ છે કે કામાભાવ છે? કહે કે-જગતના જીમાં મેટે ભાગે કામનું જ સામ્રાજ્ય વ્યાપી રહ્યું છે. જગતના છે કામની કારમી પીડાને ભેગવી રહ્યા છે. કામસુખની લાલસામાં ભાન ભૂલેલું જગત કેટલી મજુરી કરે છે, કેટલી ગુલામી કરે છે, કેટકેટલા અનાચાને સેવે છે, એ વિગેરે કાંઈ વર્ણવવું પડે તેમ છે? જે કામ એ શરીરી હાત અને મહાદેવે તેને બાળી મૂક્યો હોત, તે આજે પણ માણસમાં અને પશુ-પંખીઓમાં ચે કામની જે કારમી પીડા હોવાનું જણાય છે, તેનું નામનિશાન પણ હેત જ નહિ. ( પુરાણમાં તે એમ પણ આવે છે કે-મહાદેવ અને પાર્વતીને પતિ-પત્નીને સંબંધ હતે. એક વાર પાર્વતીએ માયાથી કેઈ એક રૂપાળી ભીલડીનું રૂ૫ અંગીકાર કર્યું અને મહાદેવની નજરે પાર્વતી ભીલડી રૂપે ચઢી. મહાદેવ એ ભીલડીને જોઈને મોહિત થઈ ગયા. પાર્વતીએ મહાદેવનું પારખું કરી લીધું. પાર્વતીને થયું કે-“આ તે કેવા છે?' આવી તે પુરાણોમાં કેટલી ય વાતે આવે છે. ભીલડીમાં મેહ પામનાર મહાદેવ એ કામને બાળે? મહાદેવે કામને નહોતે બા, પણ કામે મહાદેવને બાવ્યા હતા, એમ કહેવું પડે.
ખા મહાદેવ કેણ?
મહાદેવે કામને બાળ્યો, એટલે પિતાના હૈયામાંથી એનું