________________
પહેલે ભાગ–કા જિતસ્તુતિ
કરેછે જોઈ એ, તે જાણવાનું રહી જોય. આ તે તેમને આ રીતિએ સૂચવી દીધું કે- હવે બને તેટલું ઓછું લખાણ થાય, એની કાળજી રાખવામાં આવશે. હજુ તે મંગલાચરણના પહેલા કલેકમાં ટીકાકાર આચાર્યભગવાને જે પંદર વિશેષણોથી ભગવાન શ્રી જિનેશ્વરદેવેની સ્તુતિ કરી છે, તે વિશેષણ પૈકીનાં છ વિશેષ થયાં છે અને આજથી “અસ્મરએવા સાતમા વિશેષણ સંબંધી વિચારણા શરૂ થાય છે. કામના કારણથી પણ રહિત
અમર એટલે, મરને છે અભાવ જેમનામાં એવા ! વારિત સારો રસ, સોડાઃ ” સ્મર એટલે કામ. જેમનામાં કામનું નામ પણ નથી, તે અમર કહેવાય. ભગવાન કામના વિજેતા જ બન્યા-એમ નહિ, પરંતુ ભગવાને તે કામના કારણને જ સદાને માટેની વિદાયગીરી આપી દીધી. કામનું કારણ વિદ્યમાન , તે છતાં પણ કામને જે કરવા દે નહિ અને કામ જેર કરવા જાય તે તેને દાબી દે-એ જુદી વસ્તુ છે અને કામ કદી પણ ઉત્પન્ન થઈ શકે નહિએવી અવસ્થાને પ્રાપ્ત કરવી, એ જુદી વસ્તુ છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવે નિર્વેદાવસ્થાને પામેલા હોય છે. વેદના ઉદયનું નામ જ કામ છે. પુરૂષદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ -એમ વેદના ત્રણ પ્રકારે છે. સ્ત્રી, પુરૂષ અને નપુસંક, એ ત્રણે પ્રકારે વેદયના સૂચક છે. એ વેદનું કારણ તેવા પ્રકારનું કમ છે. ભગવાન જયારે પિતાના કેવલજ્ઞાનરૂપ ગુણને પ્રગટાવવાને માટે ક્ષેપકેણિ માંડે છે, ત્યારે કેમ કરીને ઘાતી કર્મોને ઘાત