________________
-
-
૪૩૦
કેપ
છે
"
શ્રી ભગવતીજી સૂત્રના વ્યાખ્યા સ્થાન કાઢી નાખ્યું, એ અર્થ કરીએ તે પણ, મહાદેવ કામને બાળ્યાની વાત બંધબેસતી થતી નથુ. મહાદેવ એટલે મહાદેવ તરીકે જે પકાય છે તેની વાત ન લે અને મહાદેવ अटले 'रायादगः भयमुपगता यस्य, महादेवः स उच्यते।' -એવી જે વ્યાખ્યા કરીએ, તે વાત બંધબેસતી થાય. મહાદેવ તે કહેવાય, કે જેમના રાગાદિ ક્ષીણ થઈ ગયા છે. એવા મહાદેવે કામને બાળે, એમ કહી શકાય કેમ કે--કામની અભિલાષાને પણ તજી દઈને, કામના કારણને પણ ક્ષય કરી નાખ્યા પછીથી જ, આત્મા રાગાદિકને પરિપૂર્ણપણે ક્ષય સાધી શકે છે. સંસારને તજીને, શુલ ધ્યાનને સજીને, રાગને દ્વેષને ક્ષય કરી, શ્રી તીર્થકર-નામકર્મના ઉદયથી સમવસરણમાં વિરાજમાન થઈને જગતને જીવેને જે પાવન કરી રહ્યા છે, તે જ ખરા મહાદેવ છે. આ મહાદેવે પિતાના કામને બાળ્યાની વાત સાવ સાચી છે. મહાદેવની મૂર્તિ પણ શું સૂચવે છે?
મહાદેવને વિશેષણ તરીકે ગણી, એ વિશેષણથી વિષ્ય એવા દેવે કામને બાળ્યાની વાતને ઈનકાર નથી, પણ સંજ્ઞાધારી મહાદેવ, મહાદેવ તરીકે ઈતિરે જેને પિછાને છે, તે તે પિતે જ કામથી બળતા-ઝળતા હતા; એ મહાદેવને
વગર તે ગમતું નહોતું, તેથી તે પિતાનું અધગ તેમણે પાર્વતીને અર્પણ કર્યાનું કહેવાય છે. જેમાં એક ઘરેણાં એને શોખીન આદમી પિતાના શરીરના દરેક અવયવે આભૂષણો લગાવી દે, તેમ આ મહાદેવે પાર્વતીને પિતાની