________________
=
=
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને સત્યકીના આવા પ્રકારના અનાચારથી, રાજાઓ પણ ત્રાસી ઉઠયા હતા. સત્યકીને જાન લેવાને માટે, જે કાંઈ લેગ આપ પડે તેમ હોય તે ભેગ આપવાને માટે અને જે કાંઈ જોખમ ખેડવું પડે તેમ હોય તે જોખમ ખેડવાને માટે પણ રાજાઓ તૈયાર હતા; પણ કરે શું?
એમાં ઉમા નામની એક વેશ્યાએ એ બીડું ઝડપ્યું. ઉમા સૌન્દર્યવતી તે હતી જ અને તેમાં પાછી વેશ્યા હતી, એટલે એના હાવ-ભાવનું પૂછવું જ શું? રેજ બની-ઠણીને એ ઉમા વેશ્યા પિતાના મકાનની અગાશીમાં ઉભી રહેતી. સત્યકીની નજર પિતાના દેહ ઉપર પડે, એની જ ઉમા રાહ જેતી હતી. ઉમાને જોતાંની સાથે જ, જેના કામવિહુવલ બની જાય, એવું એનું વસ્ત્રપરિધાન પણ હતું.
થોડા જ દિવસમાં એની આશા ફળી. સત્યકીએ એને જોઈ અને જેવી એને જોઈ તે જ એ મોહિત થઈ ગયે. આ એ ઉમા પાસે. અહીં કાંઈ વેષબદલ કરવાની જરૂર નહોતી, કારણ કે-ઉમા વેશ્યા હતી અને તેને ઈચ્છતી હતી, ઉમાએ એ સત્યકીને પિતાના ચેનચાળાથી એ વશ કરી લીધે કે–સત્યકી વારંવાર કામી બનીને ઉમાની પાસે આવવા લાગે.
ધીરે ધીરે ઉમાએ સત્યકીના હૈયામાં વિશ્વાસ જમાવ્યો. જાણે સત્યકી વગર પિતે મરી જ જાય, એ સત્યકી ઉપર એને રાગ છે–એવી એણે સત્યકીના હૈયા ઉપર છાપ પાડી દીધી.
પછી એક વાર ઉમાએ સત્યને કહ્યું કે તમે મારી જશે, તે મારૂં થશે શું? તમારા દુમને ઘણા છે. રાજાએ પણ તમને મારી નાખવાનો જ લાગ શોધી રહ્યા છે. આમાં