________________
૪૩૬
શ્રી ભગવતીજી સત્રનાં વ્યાખ્યાને એજી શકાય; જ્યારે સર્વજ્ઞ આદિ વિશેષણો એવાં છે કેકેવલજ્ઞાની એવા સર્વ જિનેને માટે પણ એ વિશેષણને જી શકાય. જે વિશેષણ કેવલજ્ઞાની એવા સર્વ જિનેને માટે પણ યોજી શકાય એવાં હોય, તેવાં વિશેષણને ઉપગ ભગવાન શ્રી જિનેશ્વરદેવની સ્તુતિમાં કરાય, તે તેથી શું “અતિવ્યાપ્તિ રૂપદેષ પેદા થતો નથી ?”—આ પ્રશ્ન, કેઈ ન્યાયને ભણેલે હેય, તે તે ઉપસ્થિત કરે એ સંભવિત છે, પરંતુ જે વિશેષણો કેવલજ્ઞાની એવા સર્વ જિનેને માટે પણ
જી શકાય તેવાં હોય, તેવાં વિશેષણને પણ ઉપયોગ, ભગવાન શ્રી જિનેશ્વરદેવની સ્તુતિમાં કરવા પાછળ, સ્તુતિકાર મહાપુરૂષને આશય કેવા પ્રકાર હોય છે, તે સમજ્યા વિના દેશ–અદેશની ચર્ચા કરવી, એ વ્યાજબી નથી. કેવલજ્ઞાની એવા જિનેમાં, જે જે ગુણેનું જેટલું જેટલું પ્રગટીકરણ થયેલું હોય છે, તે તે ગુણોનું તેટલું તેટલું, એટલે કે-તે તે ગુણોનું સંપૂર્ણ પ્રકારનું પ્રગટીકરણ ભગવાન શ્રી જિનેશ્વરમાં પણ અવશ્યમેવ થયેલું હોય છે, એટલે ભગવાન શ્રી જિનેશ્વરદેના સ્વરૂપનું જ્યારે સામાન્ય પ્રકારે વર્ણન કરવાનું હોય, ત્યારે એ તારકેના તેવા પણ ગુણોનું વર્ણન કરવામાં આવે, તે તેમાં “અતિવ્યાપ્તિદેષની વાતને અવકાશ જ મળતું નથી. અતિવ્યાપ્તિ’ દેષની વાતને તે ત્યારે જ અવકાશ મળે છે, કે જ્યારે અન્ય કેવલજ્ઞાની જિને કરતાં પણ ભગવાન શ્રી જિનેશ્વરમાં કેટકેટલી વિશિષ્ટતાઓ હોય છે-એના જ વર્ણનને પ્રસંગ હોય અને તેવા પ્રસંગમાં એવાં વિશેષણ વપરાયાં હોય, કે જે વિશેષણે સામાન્ય શ્રી કેવલી જિનેમાં