________________
--
-
-------
-----
૪૭.
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ કે-સ્મરના બલથી એ કંપતા નથી, પણ મરને સેવવા છતાં પણ, સ્મર એમનાથી જ કંપતો રહે છે. સમરની સેવા લઈને પણ સ્મરને જ નાશ કરવાને, સ્મરના ભાવને પેદા કરનારા કર્મને નાશ કરવાને જ પ્રયતન એ પુણય-પુરૂષકરતા હોય છે. બાહાથી ભેગી એવા પણ એ તારકે, અંતરથી તો ગી જ હોય છે. ' શ્રી નન્ડિપેણ
પ્રશ્ન નષેિણે પિતાના ચારિત્રહ કર્મને ક્ષીણ કરવાને માટે આ ઉપાય કેમ અજમા નહિ? - - શ્રી નાદિષણને પણ પિતાના ચારિત્રમેહકમને ક્ષીણ કરી નાખવાને માટે, પાછળથી તે, આ જ ઉપાચનું આલંબન લેવું પડયું છે. આ ઉપાય, એ એ ઉપાય છે કે-કઈ પણ વિવેકી આત્મા, પિતાનાથી જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તે, આવા નીચ ઉપાયનું આલંબન લેવાનું પસંદ કરે જ નહિ. ચારિત્રમેહ કર્મને ક્ષીણ કરી નાખવાની ભાવના પ્રગટે ક્યારે? સંસારના સુખ પ્રત્યે, વિષયજનિત તથા કષાયજનિત સુખ પ્રત્યે, અંતરમાં ખૂબ ખૂબ ધૃણા પ્રગટે, ત્યારે જ પિતાના ચારિત્રમેહ કર્મને ક્ષીણ કરી નાખવાની અને એ માટે શક્ય એટલી મહેનત કરવાની આત્મામાં વૃત્તિ પ્રગટે. જ્યાં સુધી પિગૅલિક સુખને રસ હોય, પદ્ગલિક સુખને સુખ રૂપે
ગવવાની ભાવના હોય, ત્યાં સુધી પિતાના ચારિત્રહ કર્મને ક્ષીણ કરી નાખવાની ભાવના અને એ માટે મહેનત કરવાની વૃત્તિ પ્રગટે જ નહિ. આત્માને ભોગસુખ તરફ ઘણા ઉપજે