________________
૪૪૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
અને માક્ષ-સુખની તાલાજેલી લાગે, ત્યારે જ આત્મા પેાતાના ચારિત્રમાહ કનેક્ષીજી કરી નાખવાની મહેનત કરવાને ઉત્સાહિત બને. વિચાર કરી કે જેના હૈયામાં ભોગસુખ તરફ આવી ઘૃણા પ્રગટી હાય અને માક્ષસુખની જેને તાલાવેલી લાગી હોય, તેને કદાચ ભોગ ભોગવવા પડે, તેા ય તે કેવી રીતિએ ભોગાને ભોગવે? તમે જેમ ભોગવા છે એમ નહિ. તમે તા એવા છે કે-ભોગાને તમે ભોગવા છે કે ભોગા તમને ભોગવે છે, એના નિણ ય કરવા પડે. એટલે તમે જેમ ભોગાને ભોગવા છે તેમ એ ભોગાને ભોગવે નહિ, પણ તમે જેમ રાગાને ભોગવા છે તેમ એ ભોગાને ભોગવે. તમને જેવા અણુગમા રાગ તરફ છે, તેવા અણુગમા એવા આત્મા આને ભોગ તરફ હાય, તમે રાગને ભોગવતાં જેવી અસહનશીલતા દાખવા છે, તેવી અસહનશીલતા એ ભોગાને ભોગવતાં દાખવે નહિ, કારણ કેસમજી છે અને લક્ષ્ય તે પેાતાના તેવા પ્રકારના ચારિત્રમાહ મને ક્ષીણ કરી નાખવાનું છે. એટલે વાત એ છે કે જ્યાં સુધી ચાલે તેમ હાય, ત્યાં સુધી તા વિવેકી આત્મા કાઇ પણ કારણસર ભોગને ભોગવવાનું પસંદ કરે જ નહિ, સુવિવેકી આત્મા ભોગને ભોગવે, તો તે ન છૂટકે જ ભોગવે અને જો એથી ઊલટી મનેાદશા હોય તા તેને સુવિવેકી કહેવાય જ નહિ.
પ્રશ્ન॰ નર્દિષેણુ બાર બાર વર્ષો સુધી વેશ્યાને ત્યાં રહ્યા અને વેશ્યાની સાથે તેમણે ભાગ ભાગવ્યા, તે શું પેાતાના ચારિત્રમાહ કમને ક્ષીણુ કરી નાખવાને માટે જ ?
એમ જ માનવું પડે. મહાત્મા શ્રી નન્દિપેણના ચરિત્રને