________________
૪૯
પણ તેમાં કાળા પતન માટે જાતિ
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ એ તમે ધ્યાનપૂર્વક વાંચે અને વિચારે, તે તમારે પણ આવા જ નિર્ણય ઉપર આવવું પડે. એમને ભોગમાં સુખ દેખાયું હતું, એમને વિષયસુખના ભેગવટાની મેજ માણવાનું મન થઈ ગયું હતું અથવા તે સંયમથી એ કંટાળી ગયા હતા, એવું કાંઈ જ હતું નહિ. સંયમને તે એમના હૈયામાં ભારેભાર રસ હતું, અને એથી એમના હૈયામાં વિષયસુખે, ભેગો પ્રત્યે ભારે ઘણુ હતી. છતાં પણ, એમને પિતાના ચારિત્રહ કર્મને ક્ષીણ કરી નાખવું જ હતું અને એમણે
જ્યારે જોયું કે- ભેગોને ભેગવ્યા વિના મારું ચારિત્રહ. કર્મ ક્ષીણ થાય એવું છે જ નહિ. ત્યારે પણ થાકીને જ અને તે પણ તેવા પ્રકારનું નિમિત્ત આવી મળતાં, તેમણે ભેગેને ભોગવવામાં કાળ પસાર કરવાનો નિર્ણય કર્યો હતે.
પ્રશ્નડ નંદિપેણ જે પિતાના ચારિત્રહ કર્મને ક્ષીણ કરી નાખવાના હેતુને બર લાવવાને માટે જ વેશ્યાને ત્યાં રહ્યા હતા, તે પછી તેમને પતિત, ચારિત્રબ્રણ આદિ કામ વાય જ નહિ ને? '
જરૂર એમ કહી શકાય કે-એ પતિત થયા, ચારિત્રબ્રહ, થયા. એમણે દીક્ષા લીધી તે વખતે જે પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી, તે પ્રતિજ્ઞાથી તે એમનું પતન થયું જ ને? દરેક દીક્ષાર્થિને દીક્ષા લેતી વખતે પાંચ મહાવ્રતનું પાલન કરવાની પ્રતિજ્ઞા ગ્રહણ કરવી પડે છે. શ્રી નર્દિષેણે પણ દીક્ષા ગ્રહણ કરતી વખતે પાંચ મહાવ્રતનું પાલન કરવાની પ્રતિજ્ઞા ગ્રહણ કરેલી જ, એટલે પછી ગમે તે કારણસર, ગમે તેવા સારા હેતુથી પણ, તેમણે ગૃહવાસને સ્વીકાર્યો હોય, તે છતાં પણ