________________
પહેલે ભાગ શ્રી નિતુતિ ભગવાન પ્રત્યે રહેલા ભક્તિભાવે ઉછાળો માર્યો, એમ જ કહેવાય ને? એ મુનિઓને જેમ આજ્ઞાભંજકની કક્ષામાં મૂકી શકાય નહિ, તેમ શ્રી નંદિષેણને પણ આજ્ઞાભંજકની કક્ષામાં મૂકી શકાય જ નહિ, કેમ કે-શ્રી નંદિપેણના હૈયામાં ભગવને ફરમાવેલા ધર્મની આરાધના કરવાને જ ઉત્સાહ હતે. એમને એમ હતું કે–‘બળવાન એવા પણ ચારિત્રહ કર્મને હું તેડી-ડી નાખીશ!' કોઈ કહેશે કે ભગવાને જ્યારે કહ્યું કે એ કર્મ એમ તૂટે એવું જ નથી, પછી તે ભવું જોઈએ ને?” પણ જ્યારે ઉત્સાહને જોરદાર આવેગ આવી ગયે હેય છે, ત્યારે માણસને એ વિચાર સુઝતો જ નથી. ઘણે ઉંચેથી નીચે પડીએ તે હાડકાં ભાગી જાય અને મરી જવાય અથવા તે કુવામાં પડીએ તે ભારે વેદના ભોગવવી પડે અને મરી જવાય—એવું જ્ઞાન જેઓને હોય છે, તેઓ પણ જે ક્રોધને જોરદાર આવેશમાં આવી જાય છે, તે ઉચેથી નીચે અથવા નીચેથી કુવામાં પણ પડતું મૂકે છે ને? જોરદાર આગ, એ વસ્તુ જ એવી છે કે-એ પ્રતિકૂળ વિચારને ગણકારવા જ દે નહિ. શ્રી નંદિષેણના હૈયામાં પિતાના ચારિત્રમેહ કમને ક્ષીણ કરી નાખવાને જોરદાર આગ પ્રગટયો હતે. “ભેગને ભેગવીને કમને ક્ષીણ કરવું, એમાં શૂરવીરતા કરી છે? ભેગને લાત મારીને અને તપ-સંયમને સેવીને કમને ક્ષીણ કરવું, એમાં જ ખરેખરી શૂરવીરતા છે.' -આ વિચાર પણ એવા ઉત્સાહના આવેગમાં ચઢેલા આત્મા એને આવે, એ સંભવિત છે. જો કે આવેગનું જોર વિવેકને અવરોધનારૂં હોય છે, પરંતુ શ્રી નંદિણના આવેગમાં કારણ