________________
૪૪૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ભેગો ભગવતે ભગવતે એવા આત્માઓનું સઘળું જ ચારિત્રમેહ કર્મ ક્ષીણ થઈ જવાનું માનવું પડે, પણ ભગવાન શ્રી જિનેશ્વરદેવ તે અવશ્યમેવ સંસારને તજીને દીક્ષિત અને છે અને તે પછીથી જ તપશ્ચર્યાદિ દ્વારા પિતાના મેહનીય કર્મને સંપૂર્ણપણે ક્ષીણ કરી નાખીને, બાકીનાં ત્રણ ઘાતી કર્મોને પણ સંપૂર્ણપણે ક્ષીણ કરી નાખે છે અને એ પ્રકારે વીતરાગ તથા સર્વજ્ઞ બને છે. જો કે કેઈકેઈ આત્માઓને ભંગ ભગવતે ભગવતે પણ ચારિત્રહ કર્મ સંપૂર્ણપણે ક્ષીણ થઈ જાય છે, પરંતુ એવા વિવેકી આત્માઓ ભેગ પણ ચારિત્રમેહ કર્મના ઉદયથી જ અને ચારિત્રમેહ કર્મને ક્ષીણ કરવાને માટે જ ભેગવતા હોય છે, એટલે બાહ્યથી ભોગ ભેગવવા દ્વારા અને અન્તરથી શુદ્ધ ધ્યાન રૂપ તપ દ્વારા એ આત્માએ પિતાના ચારિત્રમેહ કર્મને ક્ષીણ જ કરતા હોય છે. કર્મને ક્ષીણ કરવાના નીચ ઉપાયને સેવવા સાથે કર્મને ક્ષીણ કરવાના ઉચ્ચ ઉપાયને પણ તેઓ સેવતા જ હોય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવેને માટે આ નિયમ જ કે-તેવા પ્રકારનું ચારિત્રમેહ કર્મ હેય, તે જ એ તારકે ભેગને ભેગવે અને એ તારકે તે પછી સંસારને તજીને અને દીક્ષિત બનીને જ મેહનીય કર્મને સંપૂર્ણપણે ક્ષીણ કરે. એ તારકેને ભેગ ભગવતે ભોગવતે કેવલજ્ઞાન થાય જ નહિ. '
આપણી વાત તે એ છે કે–ભગવાન શ્રી જિનેશ્વર કઈ પણ ઉપાયે “અસ્મર” બને જ છે. પોતે સમ્મર હોય તે છતાં પણ તેઓ ધર્મતીર્થ ની સ્થાપના કરે, એવું બનતું જ નથી. વસ્તુતઃ તે પિતે સમ્મર પણ નથી હોતા, કારણ