________________
પહેલે ભાગ- શ્રી જિનસ્તુતિ
૪૪૫ થયા વિના રહેતું જ નથી. ખરે પરિશ્રમ તે મેહનીય કર્મને ક્ષીણ કરવાને માટે જ કરે પડે છે. હવે એ મેહનીય કર્મ જે એવું જ બંધાએલું હોય કે-એને ભગવ્યા વિના એ ક્ષીણ થઈ શકે જ નહિ, તે ક્ષીણકર્મા બનવાની ભાવનાવાળા આત્માએ, એ કર્મના ઉદયને બહુ સીતથી ભેગવી લે, એ જ ડહાપણ ગણાય. મેહનીય કર્મને ક્ષીણ કરી નાખવાને માટે, આ ઉપાય પણ અજમાવ પડે-એ સંભવિત છે ભગવાન શ્રી જિનેશ્વરદેવે જેવાના આત્માઓએ પણ જરૂર પડી તે આ ઉપાય જ અજમાવ્યું છે; પરન્તુ શાસ્ત્રકા
એ આવા ઉપાચનું નીચ ઉપાય તરીકે જ વર્ણન કરેલું છે. નીચ શત્રુને જીતવાને માટે જેમ કેઈ વાર નીચ ઉપાયને પણ આદર પડે, તેમ મહા વિવેકી અને ત્રણ જ્ઞાનના ધણ એવા પણ આત્માઓને ય તેવા પ્રકારના મોહનીય કર્મને બેલહીન કરી નાખવાને માટે, ભેગ ભેળવી લેવા રૂપ નીચ ઉપાય પણ આદર પડે છે! ભગવાનના ભેગને પણ આપણે ત્યાં લીલા આદિના નામે બચાવ કરવામાં આવ્યું નથી, પણ એનું વર્ણન કરીને, એને નચ ઉપાય તરીકે જ ઓળખાવેલ છે. સૌનું ચારિત્રહ કર્મ કાંઈ આવા પ્રકારનું હેતું નથી અને જે આત્માઓનું ચારિત્રમેહ કર્મ આવા પ્રકારનું પણ હોય છે, તે આત્માઓનું ચ સઘળું ય સત્તાગત ચારિત્રમેહ કર્મ કાંઈ આવા જ પ્રકારનું હેતું નથી. મોટે ભાગે ચારિત્રહ કર્મને અમુક ભાગ જ એ હોય, કે જેને ભેગે ભોગવવા આદિ દ્વારા ક્ષીણ કરી નાખવું પડે. બાકીના ભાગને તે બાહ્ય-આત્મન્તર તપ આદિ દ્વારા ક્ષીણ કરાય, જે આમ ન માનીએ, તે