________________
૪૩૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને કહેવા મુદ્દો એ છે કે-સામાન્ય કેવલી જિનેમાં પણ જેવી ઉચ્ચ કોટિની ગુણસમ્પન્નતા હોય છે, તેવી ગુણસમ્પન્નતા પણ ઈતિરે જેઓને દેવ તરીકે પૂજે છે, તેઓમાં હતી નથી. એથી આગળ વધીને આપણે તો એમ પણ કહી શકીએ તેમ છીએ કે–વીતરાગપણને અને કેવલજ્ઞાનને નહિ પામેલા એવા શ્રી જિનશાસનના છશ્વાસ્થ મુનિઓમાં પણ જે ગુણસંપનતા હેય છે, તે ગુણસંપન્નતા પણ ઈતરેએ માનેલા દેવામાં પણ હેતી નથી. અરે, જે ગુણદષ્ટિની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે ભગવાન શ્રી જિનેશ્વરદેવેના શાસનના મને પામેલા ગૃહસ્થામાં પણ જે ગુણદષ્ટિ હોય છે, તે ગુણષ્ટિ પણ ઈતિએ માનેલા દેવામાં હતી જ નહિ, એવું આપણે સાબીત કરી શકીએ. ધર્મ સામગ્રીની કિંમત સમજાઈ જ નથી: - તમને જે ધર્મ સામગ્રી મળી છે, તે ધર્મ સામગ્રીની સાચી કિંમતને તમે સમજી શક્યા નથી, એટલે આજે તમે જે પરમ ભાગ્યને પામેલા છેતેને તમને ખ્યાલ આવતું નથી; પણ તમે જે ધર્મ સામગ્રીને પામ્યા છે, તે ધર્મસામગ્રીની સાચી કિંમતને તમે જે સમજી શકે, તે તમને એમ જ લાગે કે–આખા જગતના માલિક બનવા જેગા ભાગ્યને જે પામ્યું હોય, તેનું ભાગ્ય પણ મારા ભાગ્યની પાસે તુચ્છ છે. અને તે સાથે તમારામાં એ જાતિને મનેભાવ પણ જાગે કે-“મારે મારી આ જીંદગીની પ્રત્યેક ક્ષણ સુદેવ, સુગુરૂ અને સુધર્મની આરાધનામાં જ ખચી નાખવી જોઈએ. આ