________________
૪૪૦.
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને છીએ–એવું પણ નથી. મિથ્યાત્વની મન્દતાના ગે, દષ્ટિના સમ્યકપણાને પામવાના માર્ગે ચઢેલે અને તીણ બુદ્ધિને પામેલે કઈ પણ વિરાગવૃત્તિવાળો આત્મા આમ જ કહે. દાખલા તરીકે રાજગી ભર્તુહરિને લે. ભર્તુહરિ કઈ જેનપણાને પામેલા નહેતા, પણ વિરાગી જરૂર હતા અને વિરાગી હવા સાથે વિદ્વાન અને બુદ્ધિનિધાન પણ હતા. શ્રી ભર્તુહરિએ દેવમૂર્તિઓને અંગે કહ્યું છે કે-કેઈએ સ્ત્રીને અર્ધાગ આપ્યું છે, તે કેઈએ સ્ત્રીને ઉત્સગ આપે છે, જયારે લલનારહિત તે એક જિન જ છે. એ શ્રી ભર્તૃહરિએ પિતાના રચેલા વૈરાગ્યશતકમાં કામને ભગવાન કામદેવ કહીને નમસ્કાર કર્યો છે! એમના જેવા બુદ્ધિનિધાને કામને-સ્મરને ભગવાન કામદેવ અમ નથી કહ્યો. એમણે શા માટે કામને માટે “ભગવાન કામદેવ” એમ કહ્યું છે, તેને ખૂલાસે વસ્તુતઃ તે એ લેકની જ બીજી પંક્તિઓમાંથી મળી જાય છે. કામને “ભગવાન કામદેવ” કહીને નમસ્કાર કરતાં, શ્રી ભર્તુહરિ કહે છે કે“મુસ્વામુ જળક્ષાના
येनाऽक्रियन्त सततं गृहकर्मदासाः॥ वाचामगोचरचरित्रविचित्रियाय।।
તમે તો મારે કુસુમપુલાવ ( ર !"
શ્રી ભર્તુહરિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનાં ચરિત્રમાં શું શું આવે છે, તે જાણતા હતા. એ ચરિત્રોના વાંચન ઉપરથી, શ્રી ભર્તૃહરિના હૃદય ઉપર કેવી છાપ પડી હતી, તે શ્રી ભર્તુહરિના રચેલા આ લેક ઉપરથી જણાઈ આવે છે. એ