________________
ક૨૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
વિના મહેમાર્ગન સ્વીકાર અને તેનું આરાધન કરીને સેવ આદિ બને છે અને તે પછીથી જગતના અને મોક્ષમાર્ગ દેશન કરાવવાની આગેવાની લે છે. ભગવાન શ્રી જિનેશ્વર દેવેની સ્તુતિમાં આગળ વધતાં, ટીકાકારે આચાર્ય ભગવાન કહે છે કે- એ તારક “સાવય પણ હોય છે. જગતનો એક પણ જીવ એવું નથી, કે જેનું હિત ભગવાન શ્રી જિનેશ્વર દેવેએ કર્યું ને હય. એ મહાભાગએ જગતના સઘળા ચ જનું હિત ચિન્તવ્યું એટલું જ નહિ, પણ જગતના સઘળા એ ઇવેનું હિત કર્યું પણ ખરું! આ સર્વિસ, ઈશ્વર, અનન્ત, અસંગ, અં અને સાવિય–આ છે વિશેષણોને આશ્રયીને આપણે કેટલેક વિચાર કરી આવ્યા. આ વિશેષણમાં એટલે બધું સમય ગયેએથી કેટલાકને એમ પણ થતું હશે કે-ટીકાકાર આચાર્ય ભગવાને કરેલા મંગલાચરણના પ્રથમ લેકમાં જ જે આમ થાય છે, તે સૂત્ર છે કે જાણે ક્યારે ય શિરે થશે. જો કે- સામાન્ય રીતિએ ધારવામાં આવે એથી વધારે સમય આ સ્તુતિમાં ગયે છે, પણ ભગવાન શ્રી જિનેશ્વર તે એવી છેષરહિત અને એવા ગુણે સંપન્ન છે કે- એ તારકેન ગુણોનું વર્ણન કરવામાં ઈદગીઓની જીદગીઓ વહી જાય, તે પણ એ પુણ્યપુરૂષની ગુણોનું પૂરેપૂરું વર્ણન કેઈથી પણ થઈ શકે જ નહિ; ત્યાં આપણે જેવા કિચિન્માત્ર શક્તિને પામેલાઓ તે શું વર્ણન કરી શકવાના હતા? આપણે તે બહું જ, બહું જે ટૂંકુ વર્ણન કર્યું છે. આમ તે આપણે માત્ર પૈડી મીનીટમાં પણ આ શ્રી જિનેસ્તુતિનો અર્થ કરી શકીએ, પણ એથી, તમારે સામાન્ય રીતિએ પણ જે જાણવું