________________
vix
Yix
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને છે, માટે ઝટ અમારી સાથે ચાલે અને એને બચાવે.” ઑકટરને નવાઈ તે લાગી, પણ કરે શું? એક તે તેડા આવ્યા અને અપજશ આવવાની બીક પણ ખરી, એટલે ઠેકટર તરત જ એ ગામે આવ્યા. ત્યાં પહોંચીને એણે પહેલું જ એ કહ્યું કે “દવાને બાટલે લાવે!” બાટલે જે તે ખાલી હતું, એટલે તપાસ કરવા માંડી કે-સાત દિવસની દવા ગઈ ક્યાં ખબર પડી કે આ ગમાર બધી ય દવા એકી સાથે પીઈ ગયો. ડોકટર કહે છે કે-“બેવકૂફ, મને દોષ દેતા હતા? સાત દહાડામાં એકવીસ વાર સુધી નિયમ મુજબ પીવાની દવા એક વારમાં જ પીઈ જાય, તે મરે નહિ તે બીજું થાય પણ શું?” આમ કહીને ડૉકટરે તરત જ પાછા વારણના ઉપચારે અજમાવ્યા અને પેલાને મરતાં બચાવી લીધે. ડેકટરે કહ્યું તે માન્યું નહિ અને ઉંધું કર્યું, તે ડેકટરે જ આપેલી દવા પીવા છતાં પણ, ગમારને મરવાને વખત આવી લાગ્યું. એ તે સારું થયું કે-ડૉકટર મળ્યો, એ ટ આવ્યે, નિદાન બરાબર થયું અને ઉપચારે લાગુ પડ્યા બાકી શું થાત? એ બચી તે ગયે, પણ હેરાન કેટલો થયો અને પૈસા કેટલા ગયા?
તેમ, ધર્મકિયા એ પણ ભગવાને આપેલી દવા છે. ધર્મ, ક્રિયા રૂપ દવાને વિધિપૂર્વક સેવવાની કાળજી રાખવી જોઈએ. જાણવા છતાં, જેના હૈયામાં વિધિબહુમાન નથી,વિધિની દરકાર નથી, તે જે અવિધિનું સેવન કરે છે, તેમાં તે ભગવાન શ્રી જિનેશ્વરની આજ્ઞાની વિરાધના છે. ધર્મકિયાને કરવા છતા પણ, આવી રીતિએ ભગવાનની આજ્ઞાની વિરાધના રૂપાપમાં