________________
—
પહલે ભાગ-શ્રી જિનસ્તુતિ
૪૧૭ છે અને એથી ય સાબીત થાય છે કે ક્ષમાયુક્ત પરે૫કારનો અજબ જે મહિમા છે!
શેઠપુત્રે જઈને પેલા શરાબીને પકડી લીધો. પિતાના જાનના જોખમે એને પકડીને બચાવી લીધો. શરાબના નશામાં એ કાંઈ માને તે નહતો, એટલે એને ઝાલીને એ પાછે મંદિર પાસે લઈ આવ્યા. ત્યાં આવતાં શરાબી લથડીયું ખાઈને નીચે જમીન ઉપર પડી ગયે. શેઠપુત્રે શરાબીને શરાબને નશો ઉતરે, એ માટે લીંબુ લાવીને તેને રસ શરાબીને પીવડાવી દીધો તથા તેની સારવાર કરીને તેને ભાનમાં આ.
લેકે તે આ બધું જોતા હતા અને અંદર અંદર શેઠપુત્રની તારીફ કરતા હતા. કહેતા હતા કે- દુનિયામાં ઉપકાર કરનારાઓ જ થોડા હોય છે, પરંતુ આવી રીતિએ પિતાના દુશમન ઉપર ઉપકાર કરનારા તે વિરલા જ હોય છે.”
શરાબી જરા ભાનમાં આવ્યું, એટલે શેઠપુત્ર તે પિતાના નિર્ણય મુજબ મંદિરમાં દર્શન કરવાને માટે ચાલે ગયે. આજે એને ભગવાનનું દર્શન કરતાં પણ ઘણો આનંદ આવ્યું. એણે પ્રાર્થના કરતાં પિતાની અને સૌની પવિત્રતા માગી. દર્શન કરીને જે એ બહાર નીકળ્યો, કે તરત જ પેલે શરાબી એના પગમાં પડી ગયે અને કહેવા લાગે કે
"मेरे भगवान तो तुम्हो हो । आज तुमने मेरे को नया जीवन प्रदान किया । तुमने किस तरह से, कितना बड़ा भारी जोखम उठा कर के और मेरी कितनी सेवा. सुश्रुषा कर के तुमने मुजे बचाया, सो तो मैंने इन लोगो से सुन लिया है। तुम को तो इतना उपकार करने पर भी मेरे पास उपकार मनाने की इच्छा नही थो। मैं जितना अधम