________________
પહેલે ભાગ-શ્રી જિનેસ્તુતિ જીવને શારીરિક અગર તે માનસિક પણ પીડા ઉપવવી ને હૈય, તે સંસારને ત્યાગ કરીને રત્નત્રયીની આરાધનામાં જ લાગી જવું જોઈએ, એમ ભગવાન શ્રી જિનેશ્વરદેવેએ ફરમાવ્યું છે. એ માટે હૈયાને નિર્મલ બનાવવું જોઈએ. કોઈ પણ જીવ પ્રત્યે દ્વેષ-ભાવ હોય, વેરવિધિ-ભાવ હેય, દુશમનભાવ હોય, તે તેને કાઢી નાખ જોઈએ. નક્કી કરી લેવું જોઈએ કે-“મારું ભલું કે ભૂંડું કરનાર વસ્તુતઃ બીજે કઈ નથી, પણ હું પિતે જ છું. મેં તેવા પ્રકારનાં કર્મોનું ઉપાર્જન કર્યું હોય, તે જ તે તે કર્મોના ઉદય ગે મને અનિષ્ટ એવાં અપમાનાદિનાં દુખે સાંપડે. મારા પાપનો ઉદય ને હોય, તે મને કઈ દુઃખી કરી શકે, મારા તરફ કેઈ આંગળી ચીંધી શકે, એ બનવાજોગ વસ્તુ જ નથી. કર્મનો યોગ ન હોય, તે જ મને દુઃખ ને હોય અને સુખ હેય. કોઈ પણ
જીવની મારાથી હિંસા થતી હોય અગર તે કઈ પણ જીવની હિંસામાં હું નિમિત્ત થતો હોઉં, તે તે પ્રતાપ પણ મારા કર્મના યોગને જ છે; એટલે કર્મને વેગ, એ જ મારાં સઘળાં દુઃખનું અને સઘળાં પાપનું મૂળ છે. આથી મારે તે માં આત્માની સાથે વળગેલાં કર્મોને જ જડમૂળથી ઉખેડી નાખવાનો પ્રયત્ન કરી જોઈએ. આત્માની સાથેના કર્મોના
ગને ટાળવાનો સારો ઉપાય, એક માત્ર ભગવાન શ્રી જિનેશ્વરદેએ જે બતાવ્યું છે એટલે મારે એ તારકે એ દર્શાવેલા માર્ગને સેવવામાં જે, મારી સઘળી શક્તિઓને અને સંઘળી સામગ્રીઓનો સદુપયોગ કરનારા બની જવું જોઈએ.” આ નિર્ણય તમે તે કરી લીધું ને? આ નિર્ણયનો અમલ