________________
પહેલા ભાગ—શ્રી જિનસ્તુતિ
કરત
શેઠ જેવા પેાતાના નાના દીકરાના ઘરમાં પેઠા, કે તરત જ નાના દીકરાએ એમને જોયા અને વિનયશીલ એવા તે, એકદમ સામે દોડી આવીને પેાતાના પિતાના પગમાં પડી ગયેા. શેઠે એને આશીર્વાદ આપીને પેાતાના હાથે ઉલા કર્યાં, છાતી સરસા ચાંખ્યા અને ષનાં આંસુ વહાવ્યાં.
પછી આસન ઉપર બેસીને શેઠે કહ્યું કે-મારા કુળને, મારા નામને ઉજાળનારા તૂં પાકયો. તે મારા મનેારથ, હું ધારતા હતા તે કરતાં પણ સવાઈ રીતિએ, પૂર્ણ કર્યો.’ આમ કહીને શેઠે પેાતાના પ્રેસને છેડે બાંધેલું લાલ કાઢ્યું અને તે પેાતાના નાના છેકરાને આપતાં કહ્યું કે—આના ખરી હક્કદાર તુ જ છે.
શેઠના માટા એ દીકરા ઘરની બહાર ઉભા ઉભા આ બધુ જોઈ અને સાંભળી રહ્યા હતા. શેઠને લાલ આપતા જોઈ ને અને આના ખરા હક્કદાર તુ જ છે’–એમ કહેતા સાંભ ળીને, એમના હૈયામાં દાવાનળ સળગી ઉઠેચો, મેાંઢાં લાલચાળ થઈ ગયાં. એકદમ તે બન્ને અંદર ધસી આવ્યા. ત્યાં તે તેમના નાના ભાઈ પાતાના પિતાજીને કહી રહ્યો છે કેઆપ પ્રસન્ન છે। એ જ મારે મન સૌથી વધુ મૂલ્યવાન લાલ છે. આ લાલને મારે શું કરવું છે ?'
શેઠના અને ય માટા દીકરાઓ એલી ઉઠયા કે—તારે આ લાલ જોઈતું હાય, તે ય અમારી હક્ક જાય કયાં? પિતાજી તારા મેહમાં અમારો હક્ક ડૂબાવી દે, તે અમે નહિ ચલાવી લઈ એ.’
આ સાંભળીને શેઠને એટલા અષો આઘાત થયા કે શેઠ