________________
૪૧૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
i
*
',
|
हूँ उतने ही तुम उत्तम हो । आज से मैं कभी शराब नही पीउंगा | अब मुजे भगवान के दर्शन कराओ।" શરામીમાં આવી ગયેલા આવા અદ્ભુત હૃદય-પરિવત્ત નને જોઈ ને, શેઠપુત્રના આનન્દનો પાર રહ્યો નહિ. તરત જ તે એ શરાખીને પોતાના મિત્રની જેમ મદિરમાં લઈ ગયા, ભગવાનનાં દર્શન કરાવ્યાં અને તે પછી પેાતાની સાથે જ એને ગામમાં લઈ જઈને એને ઘેર પહોંચાડી દીધો. એ શરાનાં ખૈરી-છે પણ, પેાતાના ધણી અને પિતામાં આવે સુધારા થઈ ગયા છે, એ જાણીને હર્ષથી ફુલ્યાં સમાયાં નહિ. આવી વાત તે ગામમાં વાયુવેગે જ પ્રસરી જાય ને ? શેઠના કાને પણ, પેાતાના ત્રીજા દીકરાના ભલાઈના કાની, આત્માના પ્રતિપાલનના ફાયની વાત તરત જ પહેાંચી ગઈ. એ વાતને સાંભળીને, શેડની છાતી પણ હર્ષોંથી ગજ ગજ ઉછળવા લાગી. ‘આજ મારૂં પિતાપણુ સફળ થયું’--‘આજ મારી મહેચ્છા પૂર્ણ થઈ.’આવા તા અનેક વિચારા એ શેડે કરી લીધા અને પેલા લાલને (રત્નને) બહાર કાઢીને પોતાની પાસે રાખ્યું, કે જેથી જેવા ત્રીજો છેકરા આવે કે તરત જ એને છાતી સરસા ચાંપીને એ બહુમૂલ્ય લાલ આપી શકાય.
' ।
'
ઓજી તરફ શેઠના નાના દીકરાને અચાનક સુગુરૂના યોગ થઇ ગયા. એ સુગુરૂએ તેને ધર્મતત્ત્વ સમજાવ્યું. સુકૃતની અનુમાદના કેમ થાય, તે ય શીખવ્યું. એથી ના નાના છોકરા તો, પોતાના આનન્દ્રમાં ખૂબ મસ્ત બની ગયા છે.પેાતાથી થયેલા સુકૃતની એ ખૂબ ખૂબ અનુમાદના કર્યાં કરે છે. એને એમ થાય છે કે મારે મન તે કઈ દુશ્મન નાતે, પણ માત્ર આ