________________
૪૧૫
પહેલો ભાગ-શ્રી જિનસ્તુતિ પડી જવાય નહિ, તેની ય ખાસ કાળજી રાખે.
આપણું ચાલુ વાત તે એ હતી કે-શેઠને દીકરે ગામ બહારના મંદિરે દર્શન કરવા નીકળ્યો, તેમાં એની ભાવના તે એ જ હતી કે-“ભગવાનનું દર્શન કરવું અને પવિત્ર થવું.” શેઠને નાને દીકરે જ્યારે એ મંદિરની પાસે પહોંચ્યા, ત્યારે ત્યાં ઘણાં સ્ત્રી-પુરૂષે એકઠાં થયાં હતાં અને તેમાં મોટાં ખાન-પાન કરતાં ગામગપાટા હાંકતાં હતાં, તે નાનાં રમત-ગમતમાં કાળક્ષેપ કરતાં હતાં. શેઠના નાના દીકરાએ આ બધું આંખે જોયું, છતાં ન જોયા જેવું કર્યું અને મંદિર તરફ ચાલે.
એ મંદિરની છેક નજદિકમાં આવી પહોંચે, ત્યાં એની નજર નદીને પેલે પાર લથડીયાં ખાઈ રહેલા શરાબી ઉપર પડી. તે એ જ શરાબી હતું, કે જેણે આ શેઠપુત્રનું ખૂન કરી નાખવાની ધમકીઓ કહેવડાવી હતી. મંદિરની પાસે જ નદી વહેતી હતી અને નદીને ઓળંગવાને માટે એક નને બે ઈંટવાતે પુલ બાંધેલ હતો. ન છૂટકે જ કેઈએ પુલને ઉપયોગ કરતું, કારણ કે- જરાક ચૂક થાય તે ગબડીને નદીના અગાધ જળમાં પડતાં વાર લાગે નહિ, એ એ પુલ હ. પેલે શરાબી એ પુલ તરફ જ આવી રહ્યો હતે. શેઠપુત્રે એને લથડીયા ખાતે જોઈને વિચાર કર્યો કે એ આ પુલ ઉપર એ આવે, તે એ નદીમાં જ પડવાને અને નદીમાં પડયો તે જાનથી જવાને !' એટલે તરત જ શેપુત્રે બૂમ પાડી કે- ભી જા, ભી જા.” પણ શરાબના ઘેનમાં ચઢેલો, એની બૂમેને સાંભળે ક્યાંથી?
પુત્ર એવા ભાદક અને જોરદાર અવાજે બૂમો