________________
=
===
=
=
-
-
-
-
-
૪૧૦
- શ્રી ભગવતીજી સત્રનાં વ્યાખ્યાને આદિમાં બહુ આનંદ આવે. પ્રતિક્રમણ પાપને પછાડનાર છે, તપ તાપ–સંતાપને તરછેડનાર છે, ક્ષમા જ જાળના ઝંઝાવાતને શાંત કરનાર છે અને જપ-જાપ જુની કર્મજંજીરને જાળનાર છે, માટે હું આ બધું કરું -આવી તમામ ભાવનાઓ તેને હેય, કે જેને કર્મનું ભીષણ તાણ્ડવ તેડવું હોય. જ્યાં આવી કેઈ ભાવના નથી, ત્યાં ભવની ભવાઈ છે. પેલા ભવૈ. યાનું આંગણું તે પ-૨૫ હાથનું છે, નાનું છે, અને આપણે ભવની ભવાઈ ખેલવાને માટે તે આ આખું જગત એ વિશાલ
ગાન છે. સામાયિક આત્મામાં સમભાવ પ્રગટાવે છે અને પ્રતિક્રમણથી કર્મ ધ્રુજી ઉઠે છે. પ્રભુની સાચી પૂજા એ બધાનું ભાન કરાવે છે. હું કેવો છું અને મારે કેવા બનવું જોઈએ, એ વિચાર શુદ્ધ દેવના દર્શન અને પૂજનથી આવે, તે મેહ ધ્રુજી ઉઠે; પણ પૂજામાં ય મારામારી કરવામાં આવે તે? તમે કોને ધ્રુજે છે? જીવને કે મહિને? ધર્મક્રિયાથી કર્મનિજે. રાની જ ઈચ્છા કરે; પુણ્યની પણ ઈચ્છા કરે નહિ અને પુણ્યની ઈચ્છા આવી જાય તે પુણ્યાનુબંધી પુણ્યની જ ઈચ્છા કરે. આજે મેટે ભાગે આ હેતુ વિસરાઈ ગયો છે, લક્ષ્યમાં રખાતે નથી, એટલે શ્રી જિનમંદિરમાં કેમ વર્તાય અને ઉપાશ્રયમાં કેમ વર્તાય, એ ઘણાને આવડતું નથી અને જેઓને આવડે છે, તેઓ ય મેટે ભાગે એને ઉપગ બીજાને સમજાવવામાં કરે છે, પણ પિતાના આચરણમાં ઉતારવાને માટે પ્રાયઃ તેને ઉપગ કરતા નથી.
કેટલાકે શ્રી જિનમંદિરમાં ત્રણ વાર નિસીહી બેલાય એટલું જાણે છે, પણ ક્યારે ક્યારે નિસહી બેલાય તે જાણતા