________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન લાઈ જતું. એમ કરતા કરતાં બધું ખલાસ થઈ ગયું, એટલે એણે પિતાની સ્ત્રી પાસે, તેના સૌભાગ્યના ચિહન રૂપ જે કંકણે તેણીના હાથમાં હતાં, તે પણ માગ્યાં. સ્ત્રીએ એ કંકણે આપવાની ના પાડી, એટલે પેલા શરાબીએ મારઝુડ શરૂ કરી. સામાન્ય મારથી પણ આ વાર એની સ્ત્રી માની નહિ, એટલે એણે પિતાની સ્ત્રીને એવા નિર્દય પ્રકારે માર મારવા માંડ્યો કે- સહી શકો નહિ અને એથી એ “બચાવે, બચાવે'ની બૂમ પાડવા લાગી.
પેલા શેઠના નાના છોકરાએ આ સ્ત્રીની બૂમેને સાંભળી. તરત જ તે ત્યાં આવ્યા. શરાબીને એને સમજાવવા માંડી, તે શરાબીએ એને પણ ગાળ દઈને ઘરમાંથી ચાલ્યા જવાનું કહ્યું. એમ છતાં પણ શેઠને ના કરે, બાઈને બચાવવા ગયો, તે શરાબીએ એના ઉપર પણ હુમલો કર્યો. શેઠને નાને છાકરે એટલાથી પણ ગભરાયે નહિ. એણે બાઈને બચાવી લીધી. જ્યારે શરાબીનું કાંઈ ચાલ્યું નહિ, ત્યારે શરાબીએ કહ્યું કે નીચા, ના જ જૈના, હૈ કાન છે ' આમ કહીને, ગુસ્સામાં ને ગુસ્સામાં, તે એ વખતે તે ચાલ્યા ગયે. એના ગયા પછી, શેઠના નાના છોકરાએ બાઈને હકીકત પછી અને ત્યારથી માંડીને એ કુટુંબના ભરણ-પશુને જે, શેઠના નાના દીકરાએ ઉપાડી લીધે.
આ વાતની પેલા શરાબીને જાણ થઈ, એટલે એને શુ વળી વધી ગ અને એણે શેઠના નાના છોકરાને મારી નાખવાની ધમકીઓ મેકેલવા માંડી.
કેટલાક દિવસ બાદ, એક માટે પર્વદિવસ આવ્યા. એ