________________
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ
પિતાજીની પાસેથી મહા મૂલ્યવાન રત્નને મેળવવાની આ સુન્દરમાં સુન્દર તક છે, એમ સમજીને એ શેઠના મેટા પુત્રે તળાવમાં ઝંપલાવ્યું. એને તરતાં તે આવડતું જ હતું, એટલે ઝટ પેલા ડૂબતા છેકરાને એણે પકડી પાડયો અને તેને જાળવીને તળાવની બહાર કાઢયો.
કે તે શ્રીમંતપુત્રના પપકારી કાર્યને નજરે નિહાનીને આફ્રિીન પિકારી ગયા. જેમાં શ્રમ પણ હોય અને જોખમ પણ હોય, તેવું પોપકારનું કાર્ય જે કેઈ સુખી માણસ કરે, તે લોકે તેની વધારે પ્રશંસા કરે છે. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે-“આજે તો એક ગરીબને
કરે તળાવમાં ડૂબી જતા હતા, પણ અમુક શેઠના પુત્ર મર્દાનગી બતાવી અને તળાવમાં પડીને એ છોકરાને ડૂબતે બચાવી લીધો !”
આમ આખું ય ગામ પ્રશંસા કરી રહ્યું હતું, પણ પેલા. શ્રીમંતપુત્રને એથી કાંઈ વિશેષ આનંદ થતો નહતે. એ તે એક જ ચિન્તામાં હતું કે-“ક્યારે મારી ભલાઈની આ વાત પિતાજીને કાને પહોંચે અને ક્યારે પિતાજી મને બોલાવીને પિલું લાલ (રત્ન) આપે!” પિતાજીના કાને આ વાત પહોંચી કે નહિ, એની એ તપાસ કર્યા કરતો હતો. પિતાજીને આ વાતની ખબર પડી ગઈ છે, એવું એણે અનેકેની પાસેથી જાણ્યું, પણ મનમાં ચિન્તા એ હતી કે “હજુ પિતાજી મને બેલાવતા કેમ નથી? કદાચ લાલની વાત ભૂલી ગયા હશે? અથવા તે હકીકત એમના જાણવામાં બરાબર નહિ આવી હોય? ભલાઈ કેવળ ભલાઈ માટે જ હોત, તો એ શ્રીમંત પુત્રની.