________________
પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ
હેય તો જ, એવું એ માને છે અનીતિ વિગેરેને એ આશ. રતો નથી, તે એટલા માટે કે એથી પાપકર્મ બંધાય નહિ અને દયાદાનનાં કાર્યોને તે આચરે છે, તે એટલા માટે કેએથી પુણ્યકર્મ બંધાયા કરે. એની એ દઢ માન્યતા છે કે જે મારે કોઈ પણ અપકાર કરે, તે તે મારા પૂર્વકાલીમ પાપકર્મના ઉદય વિના કરી શકે જ નહિ. કેઈ મારે અપકાર કરે, તે એ સૂચવે છે કે અત્યારે મારું પાપકર્મ ઉtયમાં વર્તી રહ્યું છે, અને પાપકર્મ ઉદયમાં વતી રહ્યું છે, એનો અર્થ એ છે કે એ પાપકર્મ મારા આત્માથી વિખૂટું પડી રહ્યું છે. એ પાપકર્મ ગયું, એટલે એ પાપકર્મના યોગે આવવા સંભવિત એવી આફતને ભય પણ ગયે. આવી એની માન્યતા હેવાથી, એ અપકાર કરનાર ઉપર પણું ખીજ કરતો નહિ. એને એમ થતું કે-આ બીચારે નાહક પાપકમને ઉપાઈ રહ્યો છે. મારું પાપકર્મ ચાલ્યું જાય છે અને આને પાપકર્મ બંધાયે જાય છે! એના યોગે બીચારાને ભવિધ્યમાં દુખ ભેગવવું પડશે. એ વખતે શેઠના નાના છેકરાને આવી દયા આવતી હતી અને પિતાને અપકાર કરનાર ઉપર પણ એને ઉપકાર કરવાનું મન થતું હતું, કારણ કે એથી પુણ્યકમને ઘણે સંચય થાય, એવું એ માનતે હતે.
આવી રીતિએ વર્તનાર માણસને કેઈ દુશ્મન હેય ખરું? એને મન તે કઈ દુશમન હોય જ નહિ, પણ માટે ભાગે એના પ્રત્યે પણ કોઈને દુશમનાવટ હેય નહિ. આમ છતાં પણ, કર્મના સ્વરૂપ આદિને જાણનારા જ્ઞાતિએ ફરમાવે છે કે-એવી રીતિએ વર્તન કરનાર માણૂસના પ્રત્યે