________________
૩૯૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા
જ પડી ગયા. એ આવ્યા હતા તા આશાભેર, પણ થઈ ગયા એકદમ નિરાશ! પછી ઘેર પાછા ફરતાં, એને અનેક વિચા આવ્યા. ‘હું જ મૂખ્ત. નાહક મે તલાવમાં ઝંપલાવ્યું. એમાં જો હું મર્યાં હોત તો જીવથી જાત. અચ્ચે પેલા અને મને મળ્યું કાંઈ નહિ ! ટાસાએ મારા કામની કશી કદર કરી નહિ !”
આવાને મનુષ્યરક્ષાના દયામય કાર્ય થી પણ ફાયદો થાય ખરા ? સુકૃત સારા ભાવે, નિરાશ ંસ ભાવે, કેવળ ભલી બુદ્ધિથી કરવું જોઈએ અને સુકૃત કર્યા પછીથી, પાછળ કદી પણ પશ્ચા ત્તાપ નહિ કરવા જોઈએ, પણ સુકૃતની અનુમેાદના કરવી જોઈ એ સુકૃત કરતાં પહેલાં સારા ભાવ ન હોય અથવા તા સુકૃતને આચરીને પરિતાપ અનુભવાય, તે એથી સુકૃત મલિન અને છે, તમે અહીં બેઠા છે અને અહીં કાઈ સારા કામની ટીપ આવી લાગે, તે તમને શું થાય ? લક્ષ્મીના સશ્ર્ચય કરવાનો, પાપથી મળેલી અને પાપ કરાવે એવી લક્ષ્મીથી પુણ્યને ઉપાર્જવાનો સારો અવસર આવ્યા, એવે મનમાં ઉમળકા આવે ખરા ? કે પછી– આજે જ કયાંથી આ ટીપ આવી? ક્રૂસાઈ પડચા. બધાની વચ્ચે બેઠા છીએ, એટલે આપવું તે પડશે. જ’–એમ થાય ? એ વખતે તમે ધાર્યું હોય કે— આ રીપમાં મારે ઓછામાં ઓછા સા રૂપીઆ તે આપવા જ પડશે.' પશુ શરૂઆત તા તમે ૨૫ કે ૫૦થી જ કરો ને ? એમાં જો ટીપ ભરાવનારા ૫૦ કે ૭૫માં માની જાય, તે તમારા મનમાં શે વિચાર આવે? ‘ઠીક થયું, ૫૦ કે ૨૫ રૂપીઆ બચી ગયા’-એમ થાય ખરૂં ને ? આવું જે થતું હોય, તા તે સુકૃત શું ફળ આપે ? પછી તે કહેવું પડે કે- ૫૦
"