________________
પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ
૩૭ શેઠે તરત જ એની વાતને આગળ વધતી અટકાવી દીધી. શેઠે કહ્યું કે-“તેં જ તળાવમાં પડીને એ છોકરાને ડૂબતે બચાવી લીધો, એ તે મેં પરમ દિવસે જ સાંભળ્યું હતું ? હિન્દુને દીકરો થઈને તું, તને તરતાં આવડતું હોય તે છતાં પણ કોઈને ડૂબતે બચાવી લે નહિ, એ તો બને જ નહિ ને?” | મટે છોક લાલને લાલચુ છે, એટલે કહે છે કેપિતાજી! આપ મારા એ કામથી પ્રસન્ન તે થયા ને? આપ પ્રસન્ન થયા, એટલે મારું બધું કાર્ય સફલ થઈ ગયું.”
શેઠ કહે છે કે શું તેં એ છોકરાને મારી પ્રસન્નતા ખાતર જ બચા? મને પ્રસન્ન કરવાને ન હેત, તે તું એને બચાવત નહિ ? આ તે માણસાઈનું કામ છે. આવડત હોય અને શક્તિ હોય, તો કસાઈ પણ ડૂબતાને બચાવી લે! હિંદુના કુલમાં તે આ સંસારે સ્વાભાવિક હોય. કબુતર પાછી કુતરું પડ્યું હોય, તે હિન્દુ કુતરાને હાંકે અને કબુત રને બચાવે, એમાં નવાઈ નથી. હિન્દુ જે એટલું પણ કરે નહિ, તે એ હિન્દુ શાને? નિબળ ઉપરવા સબળા આમણથી માંસાહારી સુલચમાં પણ હાહાકાર થઈ જાય છે! કોઈને ય દુઃખી જોઈને, એના દુઃખના નિવારણની શક્તિ હેય તે એના દુઃખને નિવારવાનો પ્રયત્ન કરે, એ ભલું કામ જરૂર છે; પણ એમાં કોઈ વિશેષતા ન ગણાય! એટલું ય જેનામાં ન હોય, તેનામાં તો માણસાઈ જ નથી. હું કાંઈ તમારી પાસેથી માત્ર માણસાઈની જ અપેક્ષા રાખતું નથી. સામાન્ય જનેને દુર્લભ એવું કાંઈક તમે કરનારા બને, તે હું પ્રસન્ન થાઉં
શેઠની આવી વાતને સાંભળીને, મેટો દીકરો તે ઠંડે