________________
-
-
-
-
-
-
- -
-
- - -
-
-
- - - -
-
- -
--
-
- - -
પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ
उर४
આપણી અભિલાષા. એ જીને એમના મિથ્યાત્વના પ્રવા ૨માં, શાસનને નુકશાન પહોંચાડનારા કાર્યમાં, ઉસૂત્રપ્રરૂ૫ણાદિમાં જરા પણ પુષ્ટિ મળી જવા પામે નહિ-એની આપણે કાળજી રાખીએ, આપણું ચાલતું હોય તે એ જીને એવાં સ્વ–પરના હિતનાં ઘાતક કાર્યો કરવામાં અસમર્થ બનાવી દઈએ; યથાશક્તિ તથા યથાસામગ્રી તેમને તેમ કરતાં રોકીએ; અને તેમનાથી અન્ય જીવોને તથા પ્રભુશાસનના સિદ્ધાન્તોને હાનિ પહોંચે નહિ, એ માટે ઉગ્રમાં ઉગ્ર વિરોધ પણ કરીએ તે છતાં પણ, એવા જ પ્રત્યે ય આપણે આપણા હૈયામાં વૈરભાવને પેદા થવા દઈએ નહિ. કેઈ પણ જીવ દ્વારા આપ થને અંગત નુકશાન થાય, ત્યાં તો આપણે આપણા તેવા પ્રકારના કર્મના ઉદયને લક્ષ્યમાં લઈએ, પરંતુ એ જીવ પ્રત્યે વિરવિરોધના ભાવને આવવા દઈએ નહિ; એ છ બગાડવું
એ મૂર્ખતાપૂર્ણ વિચાર સરખે ચ કરીએ નહિ; સહન કરી લઈએ, એને ક્ષમા આપી દઈએ અને એના પણ હિતની ચિન્તા રૂપ એના પ્રત્યેના મૈત્રી ભાવને જીવન્ત શીખીએ. આપણા અપકારમાં અનેક વાર નિમિત્ત બનનાર અને આપણે બૂડાની ભાવનાને સેવનાશ ઉપર પણ જે આપણને ઉપકાર કરવાનો અવસર આવી લાગે, તે આપણે તેના ઉપર ઉપકાર કર્યા વિના રહીએ નહિ. આવી મોદશા આપણે આ સાવજ પ્રભુને પામીને કેળવવી જોઈએ. બા લેડના અને અરમાના લાલબી
: -પ્રાપ્તિ સંબંધી એક ઉદાહરણ " અપકારી ઉપર ઉપકાર કરવાને માટે, હૃદયની ઘણી