________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને કઈ હેતુ છે? આ ગાળામાં જે ભાવ દર્શાવે છે, તે લાવે આ ગાથાને બેલનારે પિતાના હૈયામાં પેદા કરવાને છે અને તે પછી એ ભાવને આ ગાથાના ઉચ્ચારણ દ્વારા વ્યક્ત કરવાને છે. આ ગાથામાં કયે ભાવ દર્શાવે છે? સર્વ જેને ખમાવું છું અને સર્વ જીવો મને ક્ષમા કરે ! સર્વ જીની સાથે મારે મૈત્રી છે, પણ વૈર કેઈની ચ સાથે નથી ! શ્રમણુસૂત્ર તથા શ્રાદ્ધસૂત્રનું આ માખણ છે. આમાં કેઈ જવને બાકાત રાખે નથી. મિત્રીભાવ સર્વ જી પ્રત્યે અને વેરભાવ કઈ જીવ પ્રત્યે નહિ, આ ભાવને જ હૈયામાં સ્થાપિત કરવાને છે. “અમુકે મારું આમ કર્યું છે ને અમુક મને તેમ કરે છે. એવા એવા વિચાર કરીને, કેઈના ય પ્રત્યે વૈરવિરોધના ભાવને ઉત્પન્ન કરવાનો નથી. કોઈ પણ જીવ પ્રત્યે વેરવિરોધની ભાવના એ દુષિત ભાવના છે. એ દુષ્ટ ભાવનાને દૂર કરે ! ભગ વાન શ્રી મહાવીર પરમાત્માના શાસનને પામીને, કઈ પણ છેવની સાથે અંગત વિરોધભાવ કેળવવાનો ન હોય, પણ વિરાધભાવને ટાળવાનો હેય. નવા વિરોધને ખાળવાનો હોય શિવને જુના વિરોધને ટાળવાને હોય. અહીં કોઈ એમ પૂછશે કે મિદષ્ટિએ પ્રત્યે વિધભાવ ખરે કે નહિ? શાસનમાં પ્રત્યેનીકે પ્રત્યે વિધભાવ ખરે કે નહિ? પ્રભુશાસનના પરમ સિતાથી વિપરીત-ભાવને પ્રચારનારાઓ પ્રત્યે વિરોધભાવ ખરે કે નહિ ? આપણે કહીએ કે વિરધભાવ ખરે, ધાણ વિરોધ નહિ. એ છ પ્રત્યે પણ ભાવ નહિ. છે એનું પણ કલ્યાણ થાય, એવી ભાના. એ જ ઉભાગ ન તજે અને સન્માર્ગને પામીને કયાણ સાધે, એવી જ