________________
૩૭૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને સ્પેશીની સગતિ નથી. આખી દુનિયામાં રહેલા જીને કુટુંબ માનીએ, તે જ સાર્વીય એવા આ ભગવાનના અનુ. યાયી બની શકીએ. “સર્વ મિત્ર છે ને કે શત્રુ નથી”આવી ભાવના પ્રભુને સ્તવતાં થાય. કોઈને પણ શત્રુ તરીકે ક્યારે કપાય? આપણે કોઈને પણ આપણું ખરાબ કરનાર તરીકે કલ્પીએ ત્યારે ને ? “આણે મારું ખરાબ કર્યુંઅથવા તે “આ મારું ખરાબ કરશે’–આવી કોઈ કલ્પના, માન્યતા આવે છે, ત્યારે જ છ બીજાને શત્રુ તરીકે માને છે ને? પણ છ સમજતા નથી કે-તમારે કોઈ ખરેખર શત્રુ હોય, તો તે તમે પોતે જ છે. તમે જે તમારા પિતાના શત્રુ બને નહિ, તે દુનિયામાં કોઈની પણ તાકાત નથી કે તમારું બગાડી શકે. નિમિત્ત તથા સમવાયીને ઓળખે. કર્મ સમવાયી છે અને બીજી બધી અવસ્થાઓ નિમિત્ત છે. સમવાયી કારણું વિના હજારે દષ્ઠ ભેગા થાય, હજારે માન ભેગા થાય, પણ તેટલા માત્રથી ઘડાની કે પુત્રની ઉત્પત્તિ થઈ શકે નહિ. લાખે નિમિત્તે કારણે હેવા છતાં, જે એક સમવાયી કારણ ન હોય, તે એક પણ નિમિત્ત કાંઈ પણ કાર્ય કરી શકે નહિ. તેથી જ, સમજી લે કે-કેવલી ભગવો ગમે તેવા સ્થાનમાં હોય, તે પણ તેઓ શુક્લ શ્યામાં જ રહે છે. કષા, શત્રુભાવનાઓ ઉત્પન્ન થવામાં નિમિત્ત ગમે તે હોય, પરંતુ સમવાયી કર્મ હોય છે, માટે જ કષા-શત્રુભાવનાઓ ઉત્પન્ન થાય છે. આ વસ્તુનું ભાન થઈ જાય, તે ષિ આવતાની સાથે રેષ ઉપર જ રેષ ઉત્પન્ન થવા પામે અને એથી કર્મના પિષને શેષ થઈ જાય. રેગ થયે એટલે