________________
-
=
પહેલે ભાગ -શ્રી જિનસ્તુતિ
- ૩૭૫
અહિંસાધર્મના જ ઉપદેશકે છે, એવું મનાય જ કેમ? ભાગવાન શ્રી જિનેશ્વરદેએ તે જેવું કહ્યું છે તેવું પાળી બતાવ્યું છે. ભગવાને લક્ષ્મીની, રાજવૈભવની, કાયાની ઉપેક્ષા કરી છે અને અપેક્ષા સંયમની રાખી છે. સંયમમાં છએ જવનિકાર ચની રક્ષા છે. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય વનસ્પતિકાય અને ત્રસકાય-આ તમામ નિકાયના જીના ભગવાન રક્ષક બન્યા અને તેમાં ય ભગવાને તે ઉંચામાં ઉંચું ચારિત્ર પાળ્યું, એટલે છેલ્લે તેઓ અગી થઈને ગયા. જીવ માત્રને, કઈ પણ જીવને દુઃખ ન થાય તેવું પ્રથમ આચરણ કર્યું અને તે પછી ભગવાને સાથે વીવા જ
a” એવી વાણી કાઢી. નિમિત્ત અને સમવાયી કારણ:
કેઈને મારવા નહિ-એ સિદ્ધાન્તથી, કોઈને પણ દુખ ન આપવું અથવા તે કોઈને પણ શત્રુ નહિ માન–એ પણ સિદ્ધ થઈ જાય છે. જીવગણ એટલે આપણું કુટુંબ. કુટુંબ સાથે તો હળી-મળીને રહેવું જોઈએ ને? કુટુંબના કોઈ પણ સભ્યને કોઈ પણ સભ્યથી નાશ કરાય? એને દુખ દેવાય? એના હિતની જ કાળજી રખાય ને? ત્યારે આપણને કોઈ જીવને મારવાની, દુઃખ દેવાની પ્રેરણા કોણ કરે છે? કષા. કપાયે શાથી થાય છે ? વિષયસુખની લાલસાથી અને કર્મના
ગથી. કર્મને વેગ ન હોય, તો વિષયલાલસા પણ ન હોય અને કષા પણ ન હોય. આથી કર્મને હણવાને જ પ્રયત્ન શીલ બનવું. ૪, એ કુટુંબ. તેને શત્રુ મનાય જ કેમ?