________________
પહેલા ભાગ—શ્રી જિનરતુતિ
૩૭૯
tr
ચેાગ હોવા છતાં પણ રાગ-દ્વેષ પેદા થતા નથી, પણ જેને ક્રમના ચેગ ન જ હોય, તેનામાં રાગ-દ્વેષાદિ પણ હોય જ હિ. આથી ખરેખરા કોઈ શત્રુ હોય, તો તે ક્રમ છે. કમ એ જ શત્રુ-એ સિદ્ધાન્ત જે સાંગેાપાંગ જીવનમાં આવી જાય, તા તા જીવન પૂજવા લાયક બની જાય; પછી ધ્રુજવા લાયક ન રહે. એ વાત ભૂલ્યા તા સંસારમાં લવાનું છે. “ સવ જીવને ન મારતા, તેમની રક્ષા કરજે, અર્થાત્-કોઈ પણ જીવને ન મારતા; ક્રર્મોને જ હણવાનાં છે, કર્મોને હણવાને જ ઉદ્યમશીલ અનેા; જ્યાં સુધી કર્મોને હણાય નહિ, ત્યાં સુધી સંસાર સાયમ ઉભા રહે !'’–ા તમામ ભગવાન શ્રી જિનેશ્વરદવાએ કહ્યું છે. ‘કોઈ જીવને ન મારવા ’- એમ કહ્યું, એટલે ‘કોઈ પણ જીવને શત્રુ ન માનવા’–એ ભાવ પણ આવી જ ગયા. આ ભાવના આવી જાય, તા જોઈ પણ જીવ પ્રત્યે વેર-ઝેર રહે નહિ. હણવાં જોઇએ કમને,જ્યારે તમે હો છો વાને અને તેથી જ તમે જન્મ-મરણાને વણા છો. સાચા જૈન હાર્દિક શત્રુતા કર્મની સાથે અને એના કારણ રૂપ કામ-ક્રોધાદિની સાથે પે; પણ કોઇ પણ જીવની સાથે સાચા જૈન હાર્દિક શત્રુતા કલ્પવામાં શ્રેય માને નહિ. શ્રી જિનના હુકમેામાં–શ્રી જિનની આજ્ઞાઓમાં સાચી શ્રદ્ધાવાળા બનનારે જ સાચા જૈન થઈ શકે છે. શત્રુઓને હજુવાની બાબતમાં તમે સિંહ જેવા ખના, એટલે કે—સિંહવૃત્તિ કેળવા. સિંહને કાઈ ગાળી માટે અગર તા બાણુ, પત્થર વિગેરે મારે, તા સિંહ કદી પણ એને મરાએલ ગાળી, ખાણ કે પત્થરને બચકું નહિ ભરે; એ તેા એને ગાળી, માણુ કે પત્થર મારનાર કાણુ છે એ જોરો અને એના ઉપર