________________
પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ એ જે ધૂર્ત હોય, તે સામાના હૈયાને કેમળ બનાવી દે, પણ પિતાના હૈયાને કઠેર રાખે. જેના હૈયામાં “આની સાથે મીઠે સંબંધ રાખીને, વખત આવ્યે એની ખબર લઈ નાખું-આવી ભાવના રમ્યા કરતી હોય, તે પૂર્વ કહેવાય. ધૂર્ત પિતાના મુખાકારને કેમળ રાખતા હોય અને વાણી મીઠી મધુરી લતે હોય, પણ ખરી રીતિએ તે એ સામાને જાળમાં ફસાવવાની જ પેરવી કરતા હોય ! સામાને ધૂતવાને અવસર એ જોઈ જ, તાકી જ રહ્યો હોય. માયાને તજવાને ઉપદેશ આપતી સઝાયમાં પણ એ ઉપકારી મહાપુરૂષે શું કહ્યું છે? એ જ કે
“મુખ માટે જુઠે મને છ ફૂડ કપટનો રે કોટ; જીભે તે છ છ કરે છે, ચિત્તમાંહી તાકે ચોટ રે,
પ્રાણી! મ કરી માયા લગાર.” માયાવી જીવ મુખને મીઠે હેય, પણ મનને જુ હેયઃ કારણ કે- એ કુડ કપટથી ભરેલું હોય છે. એને કેડ, મને રથ કૂડ કપટ કરવાને હેય. જીભે તે એ “જી, ” એમ બેલે, પણ એનું ચિત્ત તે સામાને ચેટ લગાવવાને જ તાકી રહ્યું હોય! દુનિયામાં આવા મીઠાલા પણ હોય છે, એટલે વાણીની મધુરતા માત્રથી છેતરાઈ જવા જેવું નથી. તેમ અહિંસાની વાતે તે ઘણા કરે, પણ એમના હૈયામાં અહિંસક ભાવ છે કે નહિ, એની પરીક્ષા કરવી જોઈએ. જેના હૈયામાં અહિંસક ભાવ હેય, તે કેઈની-કેઈ પણ નાના કે મેટા જીવની હિંસામાં ધર્મ મનાવે નહિ. માણસોને જીવવાને માટે માછલાં ખાવાની એ સલાહ આપે