________________
પહેલા ભાગ—શ્રી જિનસ્તુતિ
૩૭૧
વાની ઈચ્છા હૈાય છે. સવ જીવા જીવવાને ઇચ્છે છે. મરવાને ફ્રાઈ ઈચ્છતું નથી. વિટામાં રહેલા કીડાની તથા સુરાલયના સ્વામી સુરપતિ ઈન્દ્રની પણું જીવવાની ઈચ્છા સમાન છે. ‘લો ઝીયા વિ ૧ન્તિ કવિનું ન ૐિ' સર્વ જીવા જીવવાને ઇચ્છે છે, પણ કાઈ જીવ મરવાને ઈચ્છતા નથી, આવું ભગવાને અનન્તજ્ઞાનથી જોયું અને ધમ પણ એને જ અનુકૂળ કહ્યો. વધારેમાં વધારે દુઃખ પ્રાણવિરહનુ છે. ધનના વિરહ, સ્ત્રીના વિરહ, જીવન ટકે તેા સહાય છે; મુશ્કેલીએ પણ એ વિરહે। સહાય છે, પશુ જીવનના વિરહે શું? કહેવાય છેકે-“જીવન પ્રકૃત્તિ જયંતિ" જીવતા નર ભદ્રા પામશે, મુઆ પછી કાંઈ નહિ મળે. ‘ભાવ મુદ્દે વ ફેનિયા એ કહેવતમાં રહે સ્ય છે, જે સરે તેને માટે આખી દુનિયા મરી જ ગયેલી છે ને ? જીવન પ્રથમ રહેવું જોઈ એ. દરેકને અધિકમાં અધિક વલ્લભ જીવન છે. સંયમ-ચારિત્ર પણ જીવનને અક્ષય મનાવવાને માટે જ છે. અક્ષય જીવન સયમની સાધનાથી જ સાંપડે છે. અક્ષય જીવન મેાક્ષમાં જ છે અને એ મેક્ષ સંયમ સિવાય છે કયાં ! આથી જ સયમીઓના ચરણે ભૂતા થવું જોઈએ અને એવા થવાય તેા જ સસારની માયા મૂકા થવાય. સસારની માયાને તે જ મૂકી શકયા છે, કે જે સયમીઓના ચરણે ઝુકી ચૂકયા છે. સંચમીમાં ત્યાગનું પ્રાધાન્ય છે. જે ગુરૂ સંસારનો ત્યાગી ન હોય તે કુગુરૂ કહેવાય. જ વરબારી છે અને ‘સુ’ તે કોઈની યારી-પ્યારી વિગેરે ફેકિ કરતા નથી. દયાનો જ આલાપ જેમાં હોય તે સુધમ; હિંસા પ્રલાપ કરનાર કુધર્મ.