________________
૭૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાÀ માને દાન ફીટીને દેવ બની જાય. આજે મનુષ્યરક્ષાના મિષે, મનુષ્યજગતની ઉત્કાન્તિના મિષે, લાખે નિરપરાધી પ્રાણિઓને ઘાણ નીકળી રહ્યો છે, તેમના નાશના સંદેશાઓ અપાઈ રહ્યા છે તેવા કાયદાઓ ઘડાઈ રહ્યા છે ! આનું કારણ શું? એ જ કે-સાચી પોપકાસ્તિા સમજાઈ નથી, સાચે અહિંસકભાવ આવ્યો નથી ! માનવની જ દયા કરવી, એ સંકુચિત વૃત્તિ છે અને એનું પરિણામ એ આવ્યું કે-વાત આગળ વધીને બીજાની દયાના નાશમાં વૃત્તિ વળી, પ્રવૃત્તિ થઈ, જેથી વસ્તુતઃ માનવ વિવેકી માનવ જ ન રહ્યો, દાનવ થયે, એટલે માનવદયાને પણ દાટ જ વળી ગયે! સુધર્મ અને ધર્મ : ( વિશાલ વૃત્તિથી તમામ પ્રાણિઓની રક્ષામાં સાચે ધમ
છે. સર્વ પ્રાણિઓનું હિત કરનાર જ સર્વને ઈશ ગણાય. દેના ને દેના, માનવના ને પશુઓના, નારકના ને સર્વ પ્રાણિઓના જે ઈશ્વર હોય, તે જ ઈશ્વર ગણાય. અમુકન જ ઈશ્વર, એ વસ્તુતઃ ઈશ્વર નથી. ઈવરના ઉત્કૃષ્ટ પુરથી એ પણ બલિહારી છે કે એ તારકેના દરેકે દરેક કલ્યાણકે, દુઃખના સાગરમાં ડૂબેલા મારકીઓને પણ, સુખને દ્વીય ક્ષણ વારને માટે સાંપડે છે તે ક્ષણે તેમને અનિર્વચન નીય સુખ થાય છે. પ્રભુના જન્મદિવસથી જ, અરે, પ્રભુ ગર્ભમાં આવે ત્યારથી જ જગતનું હિત થાય છે–જગતનું હિત થયા કરે છે. પ્રભુની પ્રવૃત્તિ જે સર્વનું હિત કરનારા છે. સ્તવનાર કે નિન્દનાર, સર્વના સુખની જ એમની પ્રવૃત્તિ છે. જ્યાં સારો ધર્મ હોય છે, ત્યાં સર્વ ને સુખ પમાડ