________________
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ
૩૬૧ સુખ તરીકે અનુભવ કરે છે, તે તે પહેલાં તમારે દુઃખને અનુભવ કરે જોઈએ. સંસારના સુખમાં જેમ પહેલાં દુઃખની ફરજીયાત જરૂર પડે છે, તેમ સંસારના સુખને ભેગવટે પણું દુઃખ ભગવતે ભેગવતે જ થાય છે. હાથ બગડે, મેંઠું બગડે અને શ્રમ પડે, તે જ સંસારના સુખને ભેગવટો કરી શકાય ને? સંસારના સુખના ભેગવટાને પરિણામે પણ શું? દુઃખ જ ને ? સંસારના સુખના ભગવટાથી પાપ બંધાય અને એ પાપને ઉદય થાય ત્યારે દુઃખ ભેગવવું પડે-એ તે ખરું જ, પણ એ સિવાયનું દુઃખે ય ખરું કે નહિ? પરિગ્રહમાં અને શરીરબલ આદિમાં ઉણપ આવ્યા વિના રહે ખરી ? આવા પૂર્વે દુખવાળા, જોગવતાં દુઃખ દેનારા અને પરિણામે પણ દુઃખ દેનારા સુખને માટે ય, જગતના ઘણા ને તે ફાં–ફાં જ માર્યા કરવાં પડે છે. ઘણું તે આશામાં ને આશામાં જ રીબાયા કરે છે. આવા દુઃખમાં જ રીબાતા જીવોને પિતાને જે સુખ જોઈએ છે, તે કયી અવસ્થામાં છે અને એ અવસ્થા કેમ પ્રાપ્ત થાય-એની ખબર નથી, કેમ કે સંસાર એ મહા અટવી છે. એમાં જ અટવાયા જ કરે છે. સંસારના જીને દુઃખ જોઈતું નથી ને સુખ જોઈએ છે, એ નક્કી બીના છે. જે સુખ જોઈએ છે, તે પણ દુઃખના અંશથી રહિત જોઈએ છે, પૂરેપૂરું જોઈએ છે અને મળ્યા પછી કદી પણ ચાલ્યું ન જાય-એવું જોઈએ છે. જગતના જીની દુઃખમય અવસ્થાને અને એમની સુખની અભિલાષાને જાણીને, ભગવાન શ્રી જિનેશ્વરદેએ શું કર્યું? એ તારકેએ જોયું કે-દુખથી સર્વથા . રહિત, સંપૂર્ણ સુખવાળી અને શાશ્વતકાલીન કેઈ અવસ્થા