________________
૩૫૮
શ્રી ભગવતીજી સૂત્રમાં વ્યાખ્યાતા
નહિજ. અગ્નિને ઠારી શકાય, અગ્નિ રૂપે મિટાવી શકાય, પણ અગ્નિને શીતલતાવાળા મનાવી શકાય જ નહિ, જડમાં કોઇ ચેતનતા લાવી શકે ? નહિ જ. આવડતવાળા, કારીગરીવાળા, સામવાળા જયનાં અનેક રૂપકા અનાવી શકે; ચેતનની પાસેથી લઈ શકાય તે કરતાં ય જડની પાસેથી વધારે કામ લઈ શકે; કળથી હાલતાં, ચાલતાં તે અવાજ કરતાં પુતળાં વિગેરે બનાવી શકે; પણ કાઈ એવા સમ થયા નથી, છે પણ નહિ અને થવાના પણ નથી, કે જે જડને મોતનાવાળુ મનાવી શકે. એટલે ભગવાન શ્રી જિનેશ્વરદેવાની ભાવના તેા એ જ કે-જગતના સઘળા ય જીવા મુક્તિને પામે, પરન્તુ એ તારકાના ચાગથી પણ તે જ જીવા મુક્તિને પામી શકે, કે જે જીવામાં મુક્તિને પામવાની સ્વાભાવિક યેાગ્યતા હાય અને તે ઉપરાન્ત તેમની ભવિતવ્યતા આદિની અનુકૂળતા થવા પામી હાય! ભગવાન શ્રી જિનેશ્વરદેવાના ઉપદેશથી પણ આવા લાયક જીવાજ, પેાતાના આત્માને પરમ શુદ્ધ બનાવવાના પ્રયત્ન કરી શકે છે; એ જીવા પણ મેાક્ષને પામે છે, તે પેાતાના પુરૂષાર્થના જ મળે; ત્યારે ભગવાન શ્રી જિનેશ્વરદેવાના એ જીવા ઉપર ઉપકાર કેટલા ? સાચા માક્ષમાર્ગ દર્શાવ્યા, એ જ એ જીવા ઉપર ભગવાન શ્રી જિનેશ્વ રહેવાના પરમ ઉપકાર |
કાઈ કહેશે કે
ભગવાને માત્ર મેાક્ષને મા` જ દર્શાવ્યા છે, ભગવાન માક્ષ તા આપતા નથી, તે। પછી એમને તારક કેમ કહેવાય ?”
પણ કૃતજ્ઞ આત્માએ તા એમ જ કહે. વ્યવહારમાં
64