________________
૩૫૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન બનાવ પડે. અમે મહેનત કરીએ, એટલા માત્રથી તમારે આત્મા શુદ્ધ બની જાય નહિ. અમારી મહેનત માત્રથી જ તમારે આત્મા શુદ્ધ બની શકતો હોત, તે અમે તમને આમ વિષય અને કષાયની આધીનતામાં પડેલા, સંસારના સુખ પાછળ પાગલ બનેલા રહેવા દેત ખરા? નહિ જ. આ પ્રત્યક્ષ ઉદાહરણ છે. અમે તમને આત્મશુદ્ધિને, સંયમશીલ બનવને કેટકેટલે ઉપદેશ આપીએ છીએ? રજની રેજ એ વાત જ થાય છે ને? છતાં તમે હજુ સંયમી બન્યા નથી, તેનું કારણ શું? એમાં અમારે એકલાને પુરૂષાર્થ કામ લાગે જ નહિ; તમારે પુરૂષાર્થ પણ જોઈએ જ. ઉપદેશના શ્રવણ આદિથી તમારામાંના જે જે જે ચેડા કે વધારે પ્રમાણમાં અન્તાકરણની શુદ્ધતાવાળા બને છે અગર તે સંયમની ભાવનાવાળા બનીને સંપૂર્ણ સંયમને પામવાને માટે યથાશક્ય સંયમને આદરે છે, તે પણ શાથી? એમાં કેવળ અમારા પુરૂષાર્થને જ પ્રભાવ નથી. અમારે ઉપદેશ, પરિ ચય, એ વિગેરે નિમિત્ત ખરું, પણ એમાં એમને આત્મા જાગે અને પુરૂષાર્થને સેવનારે બન્યો, માટે જ એ જીને માટે એટલું પણ સારું પરિણામ આવ્યું! પિતાના આત્માને શુદ્ધ બનાવવાની ભાવના જાગે, પોતાના આત્માને શુદ્ધ બનાવવાના સાચા ઉપાયની શ્રદ્ધા થાય અને એ ઉપાયને સેવવાને આત્મા પુરૂષાર્થ પણ કરવા માંડે, તે પછી ય આત્મા સંપૂર્ણપણે શુદ્ધ બને, એ સહેલું નથી. આત્માને શુદ્ધ બનાવવાને માટે, આત્માને વળગેલાં કર્મોની નિર્જરા સાધવી પડે છે અને પિતાનાં કર્મોની નિર્જરને સાધવાને માટે ઉદ્ય