________________
-
-
-
-
૭૫૦
શ્રી ભગવતીજી સુત્રનાં વ્યાખ્યાને નમાં જેટ-જેટલાં તેનો ઉપદેશ અપાયો છે, તે સર્વ તેમાં ‘હિંસાવિરમણ વ્રતની જ પ્રધાનતા છે. સાધુઓનાં મહા
તેમાં પણ પહેલું મહાવ્રત “હિંસાવિરમણનું અને દેશવિર તિધર શ્રાવકેનાં બાર અણુવતેમાં પણ પહેલું અણુવ્રત “સ્કૂલ હિંસાવિરમણ સંબંધી જ છે. બીજાં બધાં ય વ્રતે આ વતની રક્ષા, પુષ્ટિ અને વૃદ્ધિને માટે છે. જ્યાં સુધી હિંસાથી વિરામ પામવાને ભાવ પેદા થાય નહિ, ત્યાં સુધી કઈ પણ બત સાચા વ્રત તરીકેનું ફલ આપવાને સમર્થ બની શકતું નથી. આવા પ્રકારને ધર્મોપદેશ આપીને, આવા પ્રકારના ધર્મના માર્ગે જ જગતના જીવને રવાને અજોડ પુરૂષાર્થ કરનારા ભગવાન શ્રી જિનેશ્વરદેવને “સર્વ જીવોના હિતકારી તરીકે સ્તવાય, તેમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ છે જ નહિ. એવી આદિ ચાર ભાવનાઓ
- ભગવાન શ્રી જિનેશ્વરદેવેના શાસનમાં ચાર ભાવનાએનું પ્રતિપાદન પણ કરવામાં આવ્યું છે. એ ચાર ભાવનાઓ છે-મિત્રી, પ્રદ, કરૂણ્ય અને માધ્ય.... મિત્રી ભાવના એટલે શું?vહરિતા એક મિત્રી ભાવનામાં રમના કોણ કહેવાય? જે સઘળા ય જીવોના હિતની ચિન્તા કરે, પણ કેઈના ય અહિતની ચિન્તા કરે નહિ, એને માટે જ એમ કહેવાય કે એનું મન મંત્રી ભાવનામાં રમણ કરી રહ્યું છે. મૈત્રી ભાવના પછી પ્રમોદ ભાવના. ગુng gama ગુણવાન જેને જોઈને અન્તઃકરણ પ્રમાદથી નાચી ઉઠવું જોઈએ. એમાં મારા-તારા કરવાના નહિ, પણ ગુણ તરફ જ