________________
૩૩૯
પહેલે ભાગ -શ્રી જિનસ્તુતિ કરતાં કહ્યું કે જ્યારે સીતાજીને કાગડાએ ચાંચ મારી, ત્યારે રામચન્દ્રજીએ બાણ છેડીને એ કાગડાની આંખેને વીંધી નાખી; પરન્ત શ્રી મહાવીર ભગવાનને ખૂદને ચંડકૌશિક નાગ કરડ્યો, ત્યારે તેમણે એ નાગને પણ પોતાના ઉપશમભાવથી અને એને “ “” “ધ પામ, બેધ પામ' એમ કહીને તેને બોધ પમાડ્યો!' એ પંડિતનું કહેવું એમ હતું કે-પિતાની પ્રિયાને કાગડાએ ચાંચ મારી, તેમાં રામચન્દ્રજીને ગુસ્સો આવી ગયા અને એથી તેમણે એ કાગડાનાં નેત્રરત્નને હરી લીધાં, જ્યારે ભગવાન શ્રી મહાવીરને પોતાને જ ચંડકેશીયે સર્પ ડસ્પે, છતાં પણ તેમને ગુસ્સે આવ્યો નહિ અને દયા જ આવી, અને હૃદયમાં દયા વસવાથી તેમણે મીઠી વાણીથી એ સર્ષમાં પણ એવું હીર પ્રગટાવી દીધું, કે જેથી એનાં ઘણાં દુષ્કર્મો ચીર ચીર થઈ ગયાં. એના ગે એ સર્પ શાન્ત ભાવે મરીને આઠમા દેવલોકે ગયે.
: ન સમજદાર માણસે જીવનને વાંચે, તે તેના ઉપરથી કેવી તારવણી કાઢી શકે છે, એ જોવા જેવું છે. તમે આવી રીતિએ ભગવાન શ્રી જિનેશ્વરદેવનાં ચરિત્રેને વાંચ્યાં છે ખરાં? મેટે ભાગે નહિ જ! તમે જૈન કુળમાં જન્મ્યા, દેવાધિદેવને પૂજનારા બન્યા, નિગ્રંથ સદ્દગુરૂઓને તમને વેગ મળી ગયા અને શ્રી જિનશાસનના સંસ્કારે તમને મળ્યા તે છતાં પણ તમને ભગવાન શ્રી જિનેશ્વરદેવનાં ચરિત્રને ય જાણવાની દરકાર નહિ, એ કેટલું બધું શોચનીય છે?
શામમિત્ર પંડિતે રામચરિત્રમાંથી અને શ્રી મહાવીર ચરિત્રમાંથી વાંચેલી વાત કહી, પણ એ સભામાં બાહ્મણે ઘણા