________________
પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ
૩૪
રહ્યા છીએ કે– અનન્તા શ્રી જિનેશ્વરદેવા થાય તે છતાંય જે સંસારમાં વિદ્યમાન જીવાનો અનન્તમા ભાગ જ મેાક્ષને પામે છે, તે પછી દરેકે દરેક ભગવાન શ્રી જિનેશ્વરદેવને * સાર્વીય' એટલે ‘ જગતના સર્વ જીવાના હિતને કરનારા તરીકે સ્તવાચ જ શી રીતિએ ? અથવા તા, ભગવાન શ્રી જિનેશ્વરદેવેાની એવા પ્રકારે એટલે કે એવા વિશેષણથી સ્તવના ફરવામાં, કયા પ્રખળ હેતુ રહેલા છે ?'
સના ભલાની ભાવનાઃ
અત્યાર સુધીમાં જે જે વાતા કહેવાઈ ગઈ છે અને ‘સપ્રધાનતાના સૂચક' વિશેષણને અંગે તાજેતરમાં જે જે વાર્તા કહેવાઈ છે, તે તે વાત જો તમારા ખ્યાલમાં હોય, તે તમે આ પ્રશ્નના ઘણી જ સહેલાઈથી જવાબ આપી શકે. ભગવાન શ્રી જિનેશ્વરદેવાને, કેવા પ્રકારની ભાવનાની ઉત્કટતાના ચેાગે, અન્તિમ ભવથી ત્રીજા ભવે શ્રી તીર્થંકર-નામક્રમની નિકાચના થાય છે, એ વાત; તેમજ ભગવાન શ્રી જિનેશ્વરદેવા પેાતાના અન્તિમ ભવમાં સ્વતંત્રપણે જે ધમની પ્રરૂપણા કરે છે તે ધમ કેવા પ્રકારના છે, એ વાત; આ બન્ને ચ વાતાને લક્ષ્યમાં રાખીને તમે આ ‘ સાર્વીય ’ વિશેષણનો વિચાર કરા, ત્રીજા ભવની ભાવનામાં એ તારકાની વિચારણા કેવી ડાય છે? સર્વ જીવા શાસનના રસિક મનો; મારામાં જો એવી શક્તિ આવી જાય, તા હું સર્વ જીવાને શાસનના રસિક મનાવી દઉં'; એવી જ વિચારણા હોય છે ને ? સત્ર જી શાસનના રસિક બને, એવી ભાવના પાછળ એ પુણ્યપુરૂષનો