________________
પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ
૩૪૫
જાય, તે જીવ ફરીથી કદી પણ સંસારમાં રઝળનારા અને જ નહિ. જીવને સંસારમાં રઝળાવનાર કાણુ છે? કમ. કર્મથી બધાય કાણુ ? જે જીવ રાગાદિથી સહિત હાય અને શરીરધારી હાય, તે જ જીવ કમને ઉપાજે છે. રાગાદિથી સવ થા મુક્ત થઇ ગયેલા હેાવા છતાં પણ, જે જીવા શરીરધારી ડાય છે, તે જીવાને ચ્ સાતા વેદનીય કર્મના બંધ તા ચાલુ જ હાય છે. મોક્ષને પામનારા જીવને પણુ, તે મેાક્ષને પામે તે પહેલાં, માત્ર પાંચ હ્રસ્વાક્ષરનું ઉચ્ચારણ કરતાં જેટલા સમય લાગે તેટલા સમયને માટે જ, અક્રિય અવસ્થા પ્રાપ્ત થાય છે. ત્યારે કર્મ બંધ ટળે છે. એને ચૌદમુ' ગુણુસ્થાનક કહે વાય છે. મેાક્ષને પામનારા જીવા આ ચૌદમા ગુણસ્થાનકને પામીને જ માને પામે છે. ચૌઢમા ગુરુસ્થાનકના કાળ પૂરો થતાંની સાથે જ, એ પુણ્યાત્માએ શરીરમુક્ત બની જાય છે. એ મહાભાગેાને શરીરના ચેાગ સદાને માટે છૂટી જાય છે. ઔદ્યારિક શરીર પણ એમને નહિ અને કામણુ શરીર પણ એમને નહિ, એમને કોઈ શરીર જ નહિ, એટલે તા શ્રી સિદ્ધાત્માને અશરીરી કહેવાય છે. ચૌદમ' ગુજીસ્થાનક પામતાં પહેલાં રાગાદિક તે સર્વથા ક્ષીણ થઈ ગયેલા જ હોય છે અને ચૌદમા ગુણસ્થાનકને અન્તે અશરીરાવસ્થા પ્રાપ્ત થાય છે, એટલે જે કેાઈ જીવ મેાક્ષને પામે, તે જીવ કદાપિ કાળે મને ઉપાજે જ નહિ અને કમના યાગ થયા વિના સંસાર સંભવે જ નહિ. આથી આ સસારમાં જે જીવા વિદ્યમાન છે, તે જીવા પહેલાં મેાક્ષને પામેલા હતા અને ફરી પાછા સ'સારમાં આવેલા છે એવું છે જ નહિ, અત્યારે સસારમાં જે