________________
પહેલે ભાગ -શ્રી જિનસ્તુતિ પણોને પ્રવેગ કરે છે, કારણ કે ભગવાન શ્રી જિનેશ્વરદેવેનું જીવન જેવું સ્વસંપદ્મય હોય છે, તેવું પસંપદમય પણ હોય છે. તરનારા ય પિતે અને તારનારા ય પિતે બે પામેલા ચ પિતે અને બેધ પમાડનારા ય પોતે; તેમજ મુક્ત બનેલા પણ પિતે અને મુક્ત બનાવનારા પણ પિતે ! પ્રભુના જે ગુણનું વર્ણન કરતાં પરનું વર્ણન અપેક્ષિત રહે નહિ, તે
સંપની કક્ષામાં જાય અને પ્રભુના જે ગુણનું વર્ણન કરતાં પરનું વર્ણન અપેક્ષિત રહેતું હોય, તે પરસંપની કક્ષામાં જાય. ભગવાન શ્રી જિનેશ્વરદેવ સર્વગુણસંપન્ન હોય છે, એટલે એ તારકની સ્તુતિ કરતાં જે વિશેષણ વપરાય, તેમાં સ્વસંપત રૂપ વિશેષણ પણ હોય અને પરસંવત્ રૂપ વિશેષણો પણ હિય, તે સ્વાભાવિક છે.
અનન્ત જિનેશ્વર થવા છતાં, જગતના જીવોને અનન્તમો ભાગ એક્ષને પામે છે, તે સાવીય વિશેષણ કેમ ઘટે?
છટકું વિશેષણ છે-“શાવવા 'તાવીજને અર્થશે? સર્વમ્યો fuતતિ સાવચા, તે સાવચનું પાંચમા વિશેષણ સહાયક એવું આ વિશેષણ છે, કારણ કે-ભગવાન શ્રી જિનેશ્વરદે જગતના સર્વ પ્રાણિઓનું, પ્રાણી માત્રનું હિત કરનારા છે, એવું પ્રતિપાદન આ વિશેષણ દ્વારા કરવામાં આવ્યું છે. આ વિશેષણને પરસેપ વિશેષણ કહેવાય. પરસંપદ્મય આવિશેષણ છે. સંપત્તિ કેની ? તે કહેવું પડે કે-એ સંપત્તિ તે ભગવાન શ્રી જિનેશ્વરદેવેની જ, પણ એ સંપત્તિનું સ્થાન કયું? તે કહેવું પડે કે-જગતના સઘળાય છે. જગતના સઘળા જ