________________
xt
શ્રી ભગવતોજી સૂત્રનાં વ્યાખ્યાને
જીવે વિદ્યમાન છે, તે સર્વ જીવા અનાદિકાળથી જ સંસારમાં વિદ્યમાન છે. તે પછી, વાત એ ચાલે છે કે-‘ ભગવાન શ્રી જિનેશ્વરદેવા જગતના પ્રાણી માત્રનું હિત કરનારા જ હોય છે’ એવી એ તારકાની સ્તવના ઘટે શી રીતિએ ? અત્યાર સુધીમાં આ સંસારમાં કેટલા જિનેશ્વરદેવા થઇ ગયા ? અનન્તા. અનન્તા શ્રી જિનેશ્વરદેવા આ સસારમાં અત્યાર સુધીમાં થઈ ગયા, તે છતાં પણ જગતના જીવેાના સમૂહના કેટલામે ભાગ અત્યાર સુધીમાં મેાક્ષને પામ્યા છે ? જ્ઞાનિ કહે છે કે‘જગતમાં જેટલા જીવા છે, તે જીવાના અનન્તમે। ભાગ જ અત્યાર સુધીમાં મેાક્ષને પામેલે છે.' એટલું જ નહિ, પરન્તુ આ સંસારમાં એટલા બધા અનન્તાનન્ત જીવા વિદ્યામાન છે કે હવે પછી અનન્તા કાળ જાય અને તે અનન્તા કાળમાં અનન્તા શ્રી જિનેશ્વરદેવા થઇ જાય, તે છતાં પણ જગતમાં જેટલા જીવા વિદ્યમાન છે, તે જીવાના અનન્તમા ભાગ જ મેાક્ષને પામવાના છે. અનન્તાનન્ત કાળ વહી ગયા. પછીથી પણ, જો કાઈ જ્ઞાનિને એમ પૂછવામાં આવે કે—હું ભગવન્! આ સંસારમાં કેટલા જીવા વિદ્યમાન છે અને આ સંસારમાંથી કેટલા જીવા અત્યાર સુધીમાં મુક્તિને પામ્યા ’ તા એ જ્ઞાની એમ જ કહે કે હજી પણ આ સંસારમાં અનન્તાનન્ત જીવા વિદ્યમાન છે અને અત્યાર સુધીમાં જેટલા જીવા મેાક્ષને પામ્યા છે, તે બધા ય જીવાને લક્ષ્યમાં રાખીને સંસારમાં વિદ્યમાન તથા મેાક્ષને પામેલા જીવાના પ્રમાણનો કયાસ કાઢીએ, તે સ’સારમાં વિદ્યમાન જીવાથી મેાક્ષને પામેલા જીવા અનન્તમા ભાગે છે. ’ આથી આપણે એ વાત વિચારી