________________
*:,
=
૩૪૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જનું હિત કરવા રૂપ આ સંપત્તિ છે, પણ માત્ર પિતાના જ ગુણના પ્રગટીકરણ અને પિતાના જ આગ રૂપ આ સંપત્તિ નથી, એટલે આ વિશેષણને પરસંપઃ વિશેષણ કહેવાય. અહીં આપણે પહેલે વિચાર તે એ કરે છે કે-ભગવાન શ્રી જિનેશ્વરદેવેને આ વિશેષણ ઘટે છે કેવી રીતિએ ? ટકાકાર આચાર્ય ભગવાને તે “જંગતના સર્વ પ્રાણિઓનું હિત કરનારા એવા ભગવાન શ્રી જિનેશ્વરદેવેને હું પ્રયત્નપૂર્વક સ્તવું છું – એમ લખી દીધું છે અને “ભગવાન શ્રી જિનેશ્વરદેવે જગતના સર્વ પ્રાણિઓનું હિત કરનારા હોય છે એ વાત પણ યથાર્થ જ છે; પરન્તુ એ વાત ઘટે છે કેવી રીતિએ, એ તે તમારે સમજવું જોઈએ ને? ભગવાન શ્રી જિનેશ્વદે
એ કાંઈ જગતના સઘળા ય પ્રાણિઓને તારી દીધા નથી. ભગવાન શ્રી જિનેશ્વરાએ જે જગતના સઘળા ય પ્રાણિઓને તારી દીધા હતા, તે તમે અમે અહીં હેત નહિ; તમે પણ મેક્ષને પામેલા હતા અને અમે પણ મેક્ષને પામેલા હેત. માત્ર તમારી ને અમારી વાત જ શું કરવાને? ભગવાન શ્રી જિનેશ્વરદેએ જે જગતનાં પ્રાણી માત્રને તારી દીધા હેત, તે આ જગતું આવું હેત નહિ. જગતમાં માત્ર જીવનું અને માત્ર જડનું જ અસ્તિત્વ હેત, પરતુ કેઈ જીવનું જડ સાથેના એકમેક જેવા ભેગવાળું અસ્તિત્વ હોત જ નહિઃ કારણ કે-સર્વ છ મેક્ષને જ પામી ગયા હતા. આપણે બધા અથવા તે અત્યારે સંસારમાં જેટલા જીવ વિદ્યમાન છે, એ બધા જી. પહેલાં મેક્ષને પામ્યા હતા અને ફરી પાછા સંસારમાં આવ્યા, એવું તે તમે માનતા નથી ને? જે જીવ મોક્ષને પામી